SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ गहणं'ति दण्डकादीनां ग्रहणं कुर्वन्ति, कथं ? - 'एक्कवयणेणं ति एकेनैव वचनेन उक्ताः सन्तः पात्रकादीन् समर्पयन्ति, वास्तव्येनोक्ते मञ्चस्वेति ततश्च मञ्चन्ति, अथ न मुञ्चत्येकवचनेन ततो न गृह्यन्ते, मा भूत प्रमाद इति ॥ કી તે e II ૬૯૯ # E = = ચન્દ્ર.: હવે ચોથું સાધર્મિક કાર બતાવતા કહે છે કે – ઓઘનિયુક્તિ-૨૧૨ ટીકાર્થ : જો ગામમાં સાધુઓ હોય અને એમની પાસે જવાનું હોય તો પછી આ સાધુઓ ગોચરી જ વાપરી, માત્રુ-સ્થડિલ કરી પછી સાંજના સમયે સાધુઓ પાસે આવે છે જેથી એ સ્થાયી સાધુઓને આ સાધુઓની ભિક્ષા લાવવા | Fા માટે પરિભ્રમણ કરવાદિ રૂપ આકૂળતા ન થાય. ક્ષ નિ.-૨૧૨ | જ્યારે આ મહેમાન સાધુઓ સાંજે ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યારે સ્થાયી સાધુઓ પણ તેઓને પ્રવેશતા જોઈને જ અભ્યસ્થાન = ઉભા થવું, સામે લેવા જવું વગેરે વિનય કરે. તેઓના હાથમાંથી દાંડા વગેરેનું ગ્રહણ કરે. મહેમાન સાધુઓ પણ “લાવો, પાત્રાદિ ઉપધિ અમને સોપો” એવું સ્થાયી સાધુઓ બોલે કે તરત જ એક જ વચનમાં પોતાના પાત્રાદિ એમને સોંપી દે. સ્થાયી સાધુ બોલે કે ઉપધિ છોડી દો (અમને આપી દો) તો તરત મૂકી દે. જો સ્થાયી સાધુના એકજ વચન માત્રથી પણ મહેમાન સાધુઓ ઉપધિ ન છોડે, ખેંચાખેંચ જેવું કરે તો પછી સ્થાયી સાધુઓએ પાત્રાદિ લેવાનો પ્રયત્ન જ છોડી દેવો. કેમકે ખેંચાખેંચમાં પ્રમાદથી પાત્રા પડી જાય, તુટી જાય એ શક્યતા રહે. || ૬૯૯ * = = '# F he fe ENTO E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy