________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૬૮૨
ण
साधोः । 'णाए 'ति अथ ज्ञाते सति श्राद्धके यदुताऽस्ति ततश्च तत्र ज्ञाते सति 'यदि ओसण्णा पविसंति' यद्यवसन्नाः प्रविशन्ति तथाऽपि नास्ति नियोगः । अथैवंविधेऽपि प्रविशन्ति ततश्च पञ्चदश दोषा उद्गमादयो नियमाद्भवन्ति यद्यपि UI तत्रावसन्ना न गृह्णन्ति ॥
UT
--
ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ જ ૨૧૧મી ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
II
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૯૫ : અવિહૃત કે વિદ્ભુત ગામમાં જો શ્રાવક ન હોય તો તેમાં નિયોગ-સાધુનો પ્રવેશ નથી. શ્રાવક 7 જણાય તો પણ જો ત્યાં શિથિલો પ્રવેશતા હોય તો પંદર દોષ લાગે.
ટીકાર્થ : બે પ્રકા૨ના ગામ હોય (૧) સાધુઓ વડે વિહાર કરાયેલ. (૨) સાધુ વડે વિહાર નહિ કરાયેલ. તેમાં સાધુ વડે વિહાર કરાયેલ ગામમાં પણ જો કોઈ શ્રાવક ન હોય તો પછી તે ગામમાં આચાર્યને પ્રાયોગ્ય લાવવા માટે સાધુને મોકલવો નહિ.
પણ હવે એવી ખબર પડે કે ‘અહીં શ્રાવક છે.’ તો પણ જો ત્યાં ‘શિથિલ સાધુઓ પ્રવેશે છે.' એવી ખબર પડે તો પછી ત્યાં પણ આચાર્યની અનુકૂળ વસ્તુ લેવા સાધુ ન મોકલવો. જો મોકલે તો પંદર ઉદ્ગમદોષો લાગી શકે છે.
તે પંદર દોષો આ છે. (૧) આધાકર્મી (૨) ઔદેશિક (૩) પૂતિકર્મ (૪) મિશ્રજાત (૫) સ્થાપના (૬) પ્રાકૃતિકા (૭) પ્રાદુષ્કરણ (૮) ક્રીત (૯) પ્રામિત્ય (૧૦) પરિવર્તિત (૧૧) અભ્યાદ્ભુત (૧૨) ઉદ્ભિન્ન (૧૩) માલાપહૃત (૧૪) આચ્છેદ્ય
ז
व
म
ભા.-૯૫
ૐ । ૯૮૨૫
T
स्प