________________
શ્રી ઓધનિર્યુક્તિ
|
૬
-
E
R
નિ.-૨૧૧
Sા પણ જો એ પાસત્યાદિ શિથિલ સાધુઓથી ભાવિત હોય તો પછી તેના ઘરે પ્રવેશ ન કરાય. (ગોચરી દોષિત હોવાની શક્યતા હોવાથી...).
(પહેલા અર્થમાં સુવિદો વગેરે વિશેષણો ગામને દર્શાવનારા લીધેલા, જયારે આ બીજા અર્થમાં સંજ્ઞી-શ્રાવકને | દર્શાવનારા લીધા છે.)
હવે ગાથામાં રહેલા સંકિ નો વિરિતો શબ્દનો અર્થ જોઈએ.
જો તે શ્રાવક સંવિગ્નસાંભોગિક સાધુઓ વડે કે સંવિગ્ન અસાંભોગિક સાધુઓ વડે વિહૃત-પરિચિત બનેલો હોય તો પછી | આચાર્ય દ્વારા આજ્ઞા કરાયેલો-આચાર્ય માટે ગોચરી લાવવા માટે સૂચિત કરાયેલો સાધુ એ ઘરમાં આચાર્યને અનુકૂળ ગોચરી લેવા માટે પ્રવેશ કરે.'
જે અવિઠ્ઠત ગામ છે કે જે અવિહત શ્રાવક છે, ત્યાં આ વિધિ જાણવી કે જે હવે કહેવાનારી ભાષ્યગાથાઓમાંની ક્રમ | પ્રમાણેની સાતમી ગાથામાં કહેવાશે. (વિરબિમ.... એ ૧૦૧મી ગાથામાં આ અવિહૃત ગામની વિધિ બતાવાશે. હવે પછી તરત ભાષ્યગાથા ૯૫ આવશે. એટલે એ અપેક્ષાએ ૧૦૧મી ગાથા સાતમી કહેવાય.)
(૨૧૧મી ગાથાનો સાર એ કે (૧) સાધુ ભાવિત (૨) સાધુ અભાવિત. બે પ્રકારના ગામ કે શ્રાવકો હોય, એમાં સાધુભાવિત બે પ્રકારના છે. (૧) સંવિગ્ન ભાવિત (૨) શિથિલભાવિત. એમાં શિથિલભાવિત ગામ કે શ્રાવકગૃહમાં ન જવું.
a કેમકે ત્યાં દોષિત ગોચરીની સંભાવના છે. અને સંવિગ્ન ભાવિત ગામ કે શ્રાવક ગૃહમાં જઈ શકાય. એ સંવિગ્નો સાંભોગિક
*
*
*
*
*FE
૬૮૦.
: