SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૬૭૭ ॥ णं भ Or H भ પછી કુંભાર જાતે ઉતરી જાય એટલે ગધેડો સમજે કે “મારો ભાર ઉતારાયો છે” એટલે એ વધું ઝડપથી ચાલે. એ પછી બીજા ગધેડાનો એના ઉપર મૂકાયેલો ભાર પણ દૂર કરાય ત્યારે તો એ ગધેડો અત્યંત ઝડપથી ચાલવા લાગે. એ રીતે સાધુ પણ નિર્વસ્ત્ર બની બહાર સખત ઠંડી વેઠી પછી અંદર આવી એક-બે-ત્રણ વસ્ત્ર પહેરીને અત્યંત ઠંડીનો અભાવ માનતો સુખેથી રહી શકે, કે જ્યાં સુધી રાત આખી પુરી થાય. આ વિધિ છે. અપવાદ માર્ગે તો પછી જે રીતે સમાધિ રહે તે પ્રમાણે કરવું. આ પ્રમાણે ૧૭૬મી ગાથામાં રહેલ ‘સંરવિતિઞવસહિ એ શબ્દનું વ્યાખ્યાન પૂર્ણ થયું. वृत्ति : इदानीं संज्ञिद्वारं व्याख्यायते - दारं । ओ. नि. : दुविहो उ विहरियाविहरिओ य भयणा उ विहरिए होइ । संदिट्ठो जो विहरितो अविहरिअविही इमो होइ ॥ २१९ ॥ एवं ते व्रजन्तः कञ्चिद्ग्रामं प्राप्ताः, स च ग्रामो द्विविधो विहृतोऽविहृतश्च विहृतः साधुभिर्यः क्षुण्ण:, आसेवित इत्यर्थः, अवितो यः साधुभिर्न क्षुण्णो = नासेवित इत्यर्थः । तुशब्दो विशेषणार्थः । किं विशिनष्टि ? - योऽसौ विहृतः स्थ णं भः 11 મ T સનિ.-૨૧૧ आ વ ॥ ૬૭૭ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy