SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ T' D || ૬૬૯ il * B अनुजानीध्वं संस्तारकं, पुनश्च बाहूपधानेन वामपार्श्वन स्वपिति, कुक्कुडिपायपसारण त्ति यथा कुक्कुट्टी पादावाकाशे व प्रथमं प्रसारयति एवं साधुनाप्याकाशे पादौ प्रथमं शक्नुवता प्रसारणीयौ, 'अतरंतो 'त्ति यदा आकाशव्यवस्थिताभ्यां पादाभ्यां न शक्नोति स्थातुं तदा ‘पमज्जए भूमिति भुवं प्रमृज्य पादौ स्थापयति । - ચન્દ્ર.: આ પ્રમાણે સંથારા ઉપર ચડતો આ સાધુ શું બોલે ? એ કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૦૬ : ગાથાર્થ : “સંથારાની રજા આપો.” એમ બોલે. પછી હાથના આધારે અને ડાબા પડખે ઉંધે. કુકડાની જેમ પગ પસારે. જો સમર્થ ન બને તો ભૂમિ પ્રમાર્જ (અને ત્યાં પગ મૂકે.) આ નિ.-૨૦૬ | ટીકાર્થ : સંથારા ઉપર ચડતો સાધુ વડીલોની રજા લેવા બોલે કે “સંથારાની રજા આપો.” એ પછી હાથને ઓશીકું બનાવી ડાબા પડખે ઉંધે. જેમ કુકડી બે પગોને આકાશમાં જ પહેલા પ્રસારી રાખે એમ સાધુ પણ જો સમર્થ હોય તો બેય | પગોને આકાશમાં જ પ્રસારી રાખે. એટલે કે પગના પંજાઓને નીચે જમીન પર એડવા ન દે, એને અદ્ધર રાખે અને ઉંધે. (અત્યંત અપ્રમત મુનિઓ જ આ કરી શકે. આપણને અભ્યાસ ન હોવાથી અને આવું કરનાર કોઈ ન દેખાવાથી આ વસ્તુ અશક્ય ભલે લાગે, પણ તેવા મુનિઓ માટે આ શક્ય જ હતું, છે.). હવે જો બે પગોને આકાશમાં અદ્ધર રાખવા માટે એ સમર્થ ન હોય તો પછી નીચે જમીન પંજીને પછી એના ઉપર પગને સ્થાપે. ali ૬૯ F F.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy