________________
|
શ્રી ઓથા સંધ્યા સમયે આવતા જોઈ ચોર સમજીને પુષ્કળ પરેશાન કરે.' નિર્યુક્તિ - તથા ચોરો બે પ્રકારના હોય છે. શરીરના ચોર અને ઉપધિના ચોર. સાંજે પ્રવેશનારાઓને એ ચોરોનો ભય રહે. (પૂર્વે
ગામડાઓમાં લાઈટ ન હતી, માત્ર દિવા હતા, એટલે અંધારુ ઘણું હતું.) ૬૪૭ll, તથા ઉપધિ વિના અગ્નિનું સેવન અને તણખલાનું ગ્રહણ કરવા વગેરે રૂપ જે વિરાધના છે, તે પણ સાંજે પ્રવેશ કરવામાં
v લાગુ પડે છે. એ દોષરૂપ છે. " ગુલ્મ એટલે સ્થાન = સ્થળ તેનું રક્ષણ કરનારાઓ ગુલ્મિક કહેવાય. તેઓ વડે સાધુઓનું ગ્રહણ થાય, અને મારણ થાય. આમ સાંજે પ્રવેશનારાઓને આ દોષ લાગે. (એ રક્ષપાલો સાંજે સાધુઓને જોઈ એમને ચોર સમજી બેસે.)
તથા બળદ વગેરેના પગનો પ્રહાર થવાદિ રૂપ દોષ પણ સાંજે પ્રવેશનારાઓને થાય. આમ (૧) પ્રવેશ નામનું પહેલું દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं 'मग्गणे 'त्ति व्याख्यायते - ओ.नि. : फिडिए अण्णोण्णारण तेण य राओ दिया य पंथंमि ।
साणाइ वेसकुत्थिअ तवोवणं मूसिआ चेव ॥१९५॥
નિ.-૧૯૫
|| ૬૪૭ ||