SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધા રોગનાને સાII ર વદિવસ્તિકૃત્તિ તતસ્તે સાધવો ધિક્ષામટિવાઇડરાતા: સન્તો થવું મન્તિ-યત વદિનિર્યુક્તિ हे सागारिकाः ! गच्छतास्मात् स्थानात, ततश्चैवमुच्यमाने संयमविराधनादोषो भवति । आत्मविराधना चैवं भवति-यदि ण ते सागारिका उच्यमाना न गच्छन्ति, किन्त्वेवं भणन्ति-'न तुब्भे सामी' नास्य प्रदेशस्य भवन्तः स्वामिनः, ततश्च ૬૪૦ असंखडं भवति । 'मंडलीए वत्ति अथ मण्डल्या जातायां सत्याम् - ચન્દ્ર. આ પ્રમાણે કહેવાય છતાં આચાર્ય જવાબ આપે છે. ઘનિક્તિ -૧૮૯ : ટીકાર્થ : આચાર્યનું વચન આ પ્રમાણે છે કે બહાર ગોચરી વાપરનારા સાધુઓને અવશ્ય બે નિ.-૧૮૯ પ્રકારના દોષો થાય. (૧) સંયમવિરાધના દોષ (૨) આત્મ વિરાધના દોષ. મ તેમાં સંયમવિરાધનાદોષ આ પ્રમાણે થાય. જો બહાર જ્યાં ભોજન કરવાનું છે. ત્યાં જો ઘણા ગૃહસ્થો હોય તો પછી IT ( ભિક્ષા લઈને આવેલા સાધુઓ આ પ્રમાણે તેમને કહે કે “એ ગૃહસ્થો ! તમે આ સ્થાનમાંથી જતા રહો.” આ પ્રમાણે કહીએ એટલે સંયમ વિરાધના થાય. (સાધુના કહેવાથી તે ગૃહસ્થો ત્યાંથી ચાલવા માંડે તો એ ચાલવા વગેરેમાં જે કોઈપણ જીવવિરાધના થાય, એ બધી જ સંયમવિરાધના સાધુના માથે ચોંટે.) દ આત્મવિરાધના આ પ્રમાણે થાય કે જો તે ગૃહસ્થો સાધુઓ વડે કહેવાતા છતાંય ત્યાંથી દૂર ન જાય અને એમ બોલે વી કે “આ પ્રદેશના તમે માલિક નથી.” તો પછી પરસ્પર ઝઘડો થાય. આ તો બધા ત્યાં ગામ બહાર માંડલી બેસે એ પૂર્વેના વૌi ૬૪૦ || - a ‘ક E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy