SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ” 'P = = = = H = નિ.-૧૮૯ શ્રી ઓઘ ઓઘનિર્યુક્તિ-૧૮૮ : ગાથાર્થ : અતિભારથી ઈર્યાસમિતિ શુદ્ધ ન પાળે. કંટકાદિથી આત્મવિરાધના થાય. માટે નિયુક્તિ વાપરીને, ચંડિલાદિ જઈને અંદર પ્રવેશો. આ પ્રમાણે દોષો ત્યજાયેલા થાય છે. ટીકાર્થ : પ્રશ્નકાર આ પ્રમાણે કહે છે કે “ગચ્છની પાસેથી પોતાના બે જણની ઉપધિને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવડાવતો ૬૩ ll ૫ સાધુ ઉપધિના ભારથી અને ભૂખથી પીડા પામેલો છતાં ઈર્યાસમિતિને પાળી ન શકે અને માટે સંયમવિરાધના થાય. તથા ભૂખ્યો હોવાના લીધે જ કાંટા વગેરેને જોઈ ન શકે એટલે આત્મવિરાધના થાય. તેથી ગામ બહાર જ ગોચરી વાપરીને, સ્પંડિલમાત્રુ કરીને પછી જ વસતિમાં પ્રવેશ કરો. કેમકે આ પ્રમાણે કરાય તો આત્મ વિરાધના વગેરે બધા દોષો દૂર થઈ જાય.” वृत्ति : एवमुक्ते सत्याहाचार्यः - ओ.नि. : आयरिअवयण दोसा दुविहा नियमा उ संजमायाए । वच्चह न तुब्भे सामी असंखडं मंडलीए वा ॥१८९॥ आचार्यस्य वचनं आचार्यवचनं, किं तदित्यत आह-'दोसा' बाह्यतो भुञ्जतां दोषा भवन्ति द्विविधाः 'नियमाद्' वो अवश्यतया 'संजम 'त्ति संयमविराधनादोष: 'आयाए'त्ति आत्मविराधनादोषः । तत्र संयमविराधनादोष एवं भवति-तत्र = = = = = = = = = = 'e | ૬૩૯ો.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy