SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ||૩|| भ נד વર્ણવ્યું? - कालेत्ति भणितं, ‘संघाडे त्ति सङ्घाटको वसतिप्रत्युपेक्षणार्थं प्रेष्यते, संघाडेति भणिअं, 'एगो व'त्ति સાટામાને જો વા પ્રેષ્યતે, િિવશિષ્ટ ? - ‘ષ્ણિત:' નીતાર્થ, ‘ો ત્તિ’. નિયં, ઓઘનિયુક્તિ-૧૮૪ : ટીકાર્થ : જો પૂર્વે જોયેલી વસતિનો વ્યાઘાત થાય તો પછી અન્ય વસતિને માંગીને ત્યારબાદ આ વૃષભો પડદા વગેરેને લઈને ત્યાં જઈ એનું પ્રમાર્જન કરે. પ્રશ્ન : જો ગોચરીના સમયે જ ત્યાં પહોંચ્યા હોય તો પછી શું કરવું ? (૧૮૩મી ગાથાનો હ્રાન્ત શબ્દ કહેવાયો.) ઉત્તર : એક સંઘાટક વસતિ પ્રત્યુપેક્ષણ માટે મોકલાય. (૧૮૩મી ગાથાનો સંધાડ શબ્દ કહેવાયો.) ध ચન્દ્ર. : આમ આ તો પૂર્વે નક્કી કરેલી - જોયેલી વસતિને વિશે વિધિ બતાવી. જ્યારે વળી પૂર્વે જોયેલી વસતિનો વ્યાઘાત થાય એટલે કે ગમે તે કારણસર એ વસતિમાં ઉતરવું શક્ય ન બને ત્યારે સંઘાટક મોકલવો શક્ય ન હોય તો એકજ સાધુને ત્યાં મોકલાય. પ્રશ્ન : તે કેવો હોય ? ઉત્તર : ગીતાર્થ હોય. (૧૮૩મી ગાથાનો પો શબ્દ કહેવાઈ ગયો.) वृत्ति : यदा तु पुनरेको नास्ति तदा किम् ? – स्थ ᄇ 27 T F નિ.-૧૮૪ भ व મ રા વ ॥ ૬૩૩ || म्य
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy