SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-હ્યુ નિર્યુક્તિ | ૬૩૨ ll જણાય છે.) અવસ્થાન કરે. કોઈ અંદર ન જાય. બહાર રહ્યા બાદ પછીના કાળમાં પડદો અને દોરીઓને લઈને વૃષભો વસતિમાં પ્રવેશ કરે. અહીં ૧૮૩મી ગાથાનું ગ્રહણ દ્વારા પણ પૂર્ણ થયું. પ્રશ્ન : શું કરવા તેઓ વસતિમાં પ્રવેશે ? ઉત્તર : વસતિનું પ્રત્યુપેક્ષણ કરવા એટલે કે વસતિ બરાબર છે ને ? એ જોવા માટે અને એને સ્વચ્છ કરવા માટે પહેલા તો વૃષભ સાધુઓ પડદા વગેરે ઉપકરણો લઈને આવે. અહીં ૧૮૩મી ગાથાનું પ્રતિલેખન દ્વાર પૂર્ણ થયું. वृत्ति : एवं तावत्पूर्वप्रत्युपेक्षितायां वसतौ विधिः, यदा तु पुनः पूर्वप्रत्युपेक्षिताया व्याघातस्तदा - ओ.नि.: वाघाए अण्णं मग्गिऊण चिलिमिणिपमज्जणा वसहे। पत्ताण भिक्खवेल संघाडेगो परिणओ वा ॥१८४॥ पूर्वप्रत्यपेक्षिताया वसतेाघाते सति अन्यां वसतिं मार्गयित्वा ततः किं ? 'चिलिमिणिपमज्जणा वसहे'त्ति ततो वषभाश्चिलिमिन्यादीनि गृहीत्वा प्रमार्जयन्ति । 'पत्ताण भिक्खवेलं' यदा तु पुनर्भिक्षावेलायामेव प्राप्तास्तदा किं નિ.-૧૮૪ वी॥ २॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy