________________
શ્રી ઓઘ- હા तत्वन्यस्यां दिशि कथयन्ति, द्वितीयायां दिशि नास्ति द्वितीया-नास्त्यर्थपौरुषी, यतस्तत्र द्वितीयायां पौरुष्यामेव भोजनं, નિર્યુક્તિ घृतादिवस्तु लभ्यत एव, 'ततिआए दोवि'त्ति तृतीयायां दिशि द्वे अपि सूत्रार्थपौरुष्यौ विद्येते 'तेसिं च धुवलंभो'त्ति तेषां " घृतादीनां निश्चितं लाभः ॥ 'ओभासियधुवलंभो 'त्ति प्रार्थितस्य ध्रुवो लाभः, केषां ? प्रायोग्यानां घृतादीनां 'चउत्थीए'
કાન || || પ૭૨ ll
चतुर्थ्यां दिशि 'नियमात्' अवश्यं 'इहरावित्ति अप्रार्थितेऽपि यदृच्छया त्रिकालयोग्यं प्रातर्मध्याह्वापराह्नेषु त्रिकालमपि 'सव्वेसिं'त्ति 'सर्वेषां' बालादीनां योग्यं प्राप्यत इति ।
E
F
E
F
૧૫૯-૧૬૦
=
ચન્દ્ર, ચારેય દિશામાં ગયેલા તે તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો ગુરુ પાસે જઈને આ વાત કહે કે –
ઓઘનિર્યુક્તિ- ૧૫૯-૧૬૦ : ગાથાર્થ : પહેલીમાં પહેલી પોરિસી નથી. ત્યાં ઘી, દૂધ, ભાત, દહીંની પ્રાપ્તિ છે. * બીજીમાં બીજી પોરિસી નથી. ત્રીજીમાં બેય પોરિસી નથી. અને ઘી વગેરેનો અવશ્ય લાભ છે.
ચોથીમાં પ્રાયોગ્ય તમામે તમામ વસ્તુઓનો યાચના કરતાની સાથે અવશ્ય લાભ થાય છે.
ટીકાર્થ : (પૂર્વ દિશામાં ગયેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષકો બોલે કે) પૂર્વ દિશામાં સૂત્રપોરિસી નથી. એટલે કે ત્યાં પહેલી - પોરિસીમાં જ ગોચરીનો સમય છે. પરંતુ ત્યાં ઘી, દૂધ, ભાત, દહીંનો લાભ થાય છે..
(પૂર્વદિશામાં જો આ હકીકત હોય, તો ત્યાં ગયેલા સાધુઓ આ પ્રમાણે કહે. પણ હવે જો ઉત્તરાદિ દિશામાં પણ આ જ પરિસ્થિતિ હોય તો ત્યાં ગયેલા બીજા સાધુઓ એ દિશાના નામથી ઉપર મુજબ કહે.)
ll ૫૭૨