SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ " શ્રી ઓઇ- નિર્યુક્તિ | | ૫૭૧ || E # 3 E 2 E ઉત્તર : જો બીજા સાધુઓને કહે તો પોતપોતાના ક્ષેત્ર ઉપરના પક્ષપાતના કારણે પરસ્પર ઝઘડો પણ થાય. એ ન થવા દેવા માટે ન કહે. (જે જે સાધુઓ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રત્યુપેક્ષણા કરવા ગયા હોય, તે બધા જ પોતે જોયેલ ક્ષેત્રને વધુ સારુ દેખાડવા પ્રયત્ન કરે અને બીજાના ક્ષેત્રમાં દોષ દર્શાવવા પ્રયત્ન કરે... આમ આ રીતે જો તે સાધુઓ પરસ્પર ક્ષેત્રગુણો સંબંધી વાતચીત કરે તો તો પરસ્પર આ બધી ચર્ચાઓ છેલ્લે મોટા ઝઘડાનું સ્વરૂપ પણ પકડી બેસે.). આ કારણસર જયારે રાત્રે બધા જ સાધુઓ એક સાથે ભેગા થયેલા હોય ત્યારે તેઓ ક્ષેત્રના ગુણો કહે. (ત્યારે ગુરુ : હાજર જ હોય.) - નિ. વૃત્તિ: તે ર – તન્નથતિ – જ ૧૫૯-૧૬૦ ओ.नि. : पढमाए नत्थि पढमा तत्थ उ घयखीरकूरदहिलंभो । बिइयाए बिइअ तइआए दोवि तेसिं च धुवलंभो ॥१५९॥ ओहासिअधुवलंभो पाउग्गाणं चउत्थिए नियमा । इहरावि जहिच्छाए तिकालजोग्गं च सव्वेसि ॥१६०॥ 'प्रथमायां' पूर्वस्यां दिशि नास्ति प्रथमा-नास्ति सूत्रपौरुषीत्यर्थः, किन्तु तत्र घृतक्षीरकूरदधिलाभोऽस्ति, अन्ये all ૫૭૧ | = F , = ‘ક = E થ, ઈ
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy