________________
'=
=
-
5
F
ભા.-૭૬-૭૭
શ્રી ઓઘ-ય
' જે ઉપાશ્રય છે, તે કેવા પ્રકારના સ્થાને કરવો ? કે કેવા પ્રકારના સ્થાને ન કરવો ? એનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર નિયુક્તિ કહે છે કે |
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૬-૭૭: ગાથાર્થ : શીંગડાના બાગમાં ઝઘડો, પગોમાં સ્થાન ન હોય. અધિષ્ઠાનમાં પેટનો રોગ, // ૫૫૭ll પંછડામાં ફેટન (કાઢી મૂકે) જાણો. મુખમૂલમાં પુષ્કળ ગોચરી, મસ્તક અને ખુધના ભાગમાં પૂજા-સત્કાર, ખભામાં અને પ પીઠમાં ભાર, પેટમાં તૃતિકારક એ વૃષભ બને.
ટીકાર્થ : જે ક્ષેત્રમાં-ગામમાં ઉતરવાનું છે, તેને એક બળદ રૂપે કલ્પી લેવું. એ બળદ ડાબે પડખે બેઠેલો અને પૂર્વદિશાને Fાઅભિમુખ હોય એ રીતે કલ્પવો. અર્થાત્ એ ગામ જેટલું મોટું હોય એટલો મોટો બળદ કલ્પવો. અને એ ડાબે પડખે પૂર્વદિશા
તરફ મોઢું રાખીને બેઠેલો હોય એમ કલ્પના કરવી. ' આ રીતે બુદ્ધિ વડે ઉપરમુજબ ક્ષેત્રની કલ્પના કરીને પછી આ વાત હવે કહેવાય છે. (૧) જો શીંગડાના પ્રદેશવાળા ( ગામના ભાગમાં રહે (એટલે કે ત્યાં રહેલ ઘરને સાધુઓ રહેવા માટે ગ્રહણ કરે.) તો સાધુઓમાં ઝઘડો થાય.
અહીં ગાથામાં કલહ શબ્દ પછી મત ક્રિયાપદ દેખાતું નથી. પણ નસ્થ રોડ઼ એમ આ જ ગાથામાં જે લખશે, ત્યાં | મ મવતિ ક્રિયાપદ આવી જશે, અને એ જ અહીં તદ શબ્દ પછી જોડી દેવું.
(૨) તથા જો એ બળદના પગના ભાગમાં રહેલ ગામના ઘરમાં ઉપાશ્રય કરો. તો તે સ્થાનમાં સ્થિરતા ન રહે, અર્થાત્ ગમે તે કારણસર ત્યાંથી વિહાર કરવો પડે.
=
=
= 'h
૬
= Ms -
all ૫૫૭.