SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૪ માં શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૩૬ || હવે નિત્યવાદમાં તો વસ્તુ નાશ ન પામનારી + ઉત્પન્ન ન થનારી + સ્થિર એક જ સ્વભાવવાળી હોય છે. તો હવે બે વિકલ્પો ઉભા થાય. (૧) તે એકાન્ત નિત્ય વસ્તુ પોતાનો પૂર્વસ્વભાવ છોડીને બીજી ક્રિયા કરે ? (૨) કે પછી પૂર્વસ્વભાવનો ત્યાગ કર્યા વિના જ બીજી ક્રિયા કરે ? આ બેમાંથી કોઈપણ એક વિકલ્પ કહેવો પડે. F હવે જો પૂર્વસ્વભાવનો ત્યાગ કરવા પૂર્વક બીજી ક્રિયા કરે તો એ વસ્તુ અનિત્ય જ બની જાય ને ? કેમકે અતાદવસ્થ્ય મેં એનું નામ જ અનિત્યતા. પૂર્વની જે અવસ્થા હોય, તે જ અવસ્થા પછી પણ ટકી રહે તો એ વસ્તુ તદવસ્થ કહેવાય. તેમાં । તાદવસ્થ્ય કહેવાય. પણ પૂર્વનો સ્વભાવ છોડી દે તો એ ગતવશ્ર્વ કહેવાય. તેમાં અતાદવસ્થ્ય કહેવાય અને એ જ અનિત્યતા છે. स्म त्य | n स GI મા આમ પહેલો વિકલ્પ માનવામાં વસ્તુને અનિત્ય માનવાની આપત્તિ આવે. भ હવે જો પૂર્વસ્વભાવના ત્યાગ વિના જ એ વસ્તુ બીજી ક્રિયાને કરનારી બને... એમ માનશો તો તો ક્યારેય પણ તે વસ્તુ વડે બીજી ક્રિયા કર્તવ્ય નહિ બને. પ્રથમક્રિયા કરવી એ તેનો પૂર્વ સ્વભાવ છે. એટલે એ સતત પ્રથમ ક્રિયા જ કર્યા કરે. જો બીજી ક્રિયા શરૂ કરે તો એણે પોતાનો પૂર્વસ્વભાવ છોડી દીધેલો જ કહેવાય. આમ એકાન્તનિત્યવાદમાં ત્વા પ્રત્યય ન ઘટે. वृत्ति: एवं प्रतिपादितेऽनित्यतावाद्याह- अत एवास्माकं दर्शने क्त्वाप्रत्ययो घटत इति, एतदप्यचारु, यस्य क्षणिकं ओ નિ. ૧-૨ U हा ૐ ॥ ૩૬ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy