SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓથ नियुति દાપર#ર ોમ:, વત્વા પ્રત્યયશ વિશિષ્ટ વાર્થેfપથી તે, “સમાનર્ણયો: પૂર્વાને વન્ધા' (પ.૩-૪-૨૨)તિ वचनात्, नित्यवादे चाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं वस्तु, तच्च किं तावत् पूर्वस्वभावत्यागेन द्वितीयां क्रियां करोति आहोस्वित्पूर्वस्वभावात्यागेनेति वाच्यम् ?, यदि पूर्वस्वभावत्यागेन ततोऽनित्यत्वप्रसङ्गः, अतादवस्थ्यमनित्यत्वं ब्रूमः, " - अथ पूर्वस्वभावात्यागेन ? एवं तर्हि न कदाचिदपि तेन द्वितीया क्रिया कर्त्तव्येति । ૩૫ | ચન્દ્ર, : તથા વન્દુિત્વા માં જે વા પ્રત્યય મૂકાયેલો છે, તેના દ્વારા નિત્ય-એકાન્તવાદ અને અનિત્ય-એકાન્તવાદની - અસારતા પણ પ્રતિપાદિત થઈ જાય છે. પ્રશ્ન : એ વળી કેવી રીતે ? ITI નિ. ૧-૨ સમાધાન : જુઓ, એકાન્તનિત્યવાદમાં કે એકાન્ત અનિત્યવાદમાં ત્વા પ્રત્યય સંગત જ થતો નથી. માત્રા = નિત્યાનિત્યવાદમાં જ ત્વા પ્રત્યય સંગત થાય. તે આ પ્રમાણે-આત્મા એકાન્ત નિત્ય હોય તો એમાં ત્વા પ્રત્યય ન ઘટે. કેમકે વંદનાદિ રૂપ કોઈક એક કાર્યને કરીને પછી કથનાદિરૂપ બીજા કાર્યને કરવું એ ક્રમ કહેવાય અને સ્ત્રી પ્રત્યય વિશિષ્ટ અર્થમાં જ કહેવાય છે અર્થાત્ જેમાં પૂર્વકાલનો પદાર્થ વિશેષણ રૂપે હોય છે અને ઉત્તરકાલના પદાર્થનું વર્ણન હોય (તથા બે ય ક્રિયાનો કર્તા એક જ હોય) ત્યાં જ વા પ્રત્યય વપરાય. કેમકે વ્યાકરણનું સૂત્ર છે કે એક જ કર્તાવાળી બે ક્રિયાઓમાં પૂર્વકાલીન ક્રિયા દર્શાવનાર પદને ત્યા લાગે. an iા ૩૫ | ‘ E!
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy