SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-, (કેટલાકો આ પ્રમાણે અર્થ કરે છે કે (૧) આભિગ્રહિક (૨) બાલાદિભિન્ન ગણાવચ્છેદક (૩) બાલાદિભિન્ન ગીતાર્થ (૪) નિર્યુક્તિ બાલાદિમાં રહેલો અગીતાર્થ (૫) યોગી વગેરે. આ અંગે તત્ત્વ ગીતાર્થો જાણે.) ઉત્તર : વસતિપ્રત્યપેક્ષણ માટે મોકલવાનો ક્રમ આ જ છે કે પહેલા અગીતાર્થ મોકલાય અને એ ન હોય તો પછી યોગી // ૫૩૭ વગેરે મોકલાય. જો બીજા કોઈ ક્રમથી મોકલીએ, તો ગરબડ થાય. એટલે અમે મોકલવાની વિધિમાં આ જ ક્રમ બતાવ્યો છે. આ પ્રશ્ન : જો આ જ રીતે પ્રેષણક્રમ હોય, તો પછી ૧૪૦મી ગાથામાં પણ અગીતાર્થ, યોગી, તપસ્વી, એ ક્રમ જ મૂકવો It જોઈએ ને ? ત્યાં પહેલાં શું કામ બાળને મૂક્યો ? * ઉત્તર : જુઓ, ઉત્સર્ગ માર્ગે પ્રેષણ માટેની અયોગ્યતા તો બાલાદિ તમામે તમામની એક સરખી જ છે. એટલે એમાં મા નિ.-૧૪૪ . તો ભલે ને ગમે તેને પહેલો મૂકો એમાં કોઈ દોષ નથી. અપવાદ માર્ગે પ્રેષણની યોગ્યતા બધાની એક સરખી નથી, પણ | T ક્રમશઃ છે. એટલે એમાં અગીતાર્થ... એ ક્રમ દર્શાવ્યો. वृत्ति : इदानीं तेषां गमनविधि प्रतिपादयन्नाह - ओ.नि. : पंथुच्चारे उदए ठाणे भिक्खंतरा य वसहीओ। तेणा सावयबाला पच्चावाया य जाणविही ॥१४४॥ 'पंथ'त्ति पन्थानं-मार्गं चतुर्विधया प्रत्युपेक्षणया निरूपयन्तो गच्छन्ति । 'उच्चारे'त्ति उच्चारप्रश्रवणभूमि દિil ૫૩૭/
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy