________________
શ્રી ઓઘ
‘તમે ક્યારે આખા ગચ્છને લઈને પાછા આવશો?” તો આ બોલી દે કે “પંદર દિવસ વગેરે જેટલા કાળમાં આવીશું.” હવે નિર્યુક્તિા આ રીતે બોલનારાને અવિધિના=કાળમર્યાદાના ભાષણથી ઉત્પન્ન થનાર જે દોષ લાગે છે, તેને આ અગીતાર્થ ન જાણે. એ
દોષ એ કે ક્યારેક આ દિશા કરતા બીજી દિશા વધુ સારી, શુદ્ધ હોય તો ગચ્છ ત્યાં પણ જાય. અહીં ન પણ આવે. એટલે // ૫૨૮ - આ પ્રમાણે ન કહેવું કે “આટલા સમયમાં અમે આવી જઈશું.” (૬) ત્યાં ઉપાશ્રયમાં શય્યાતર પાસે ચાર પ્રકારે અનુજ્ઞા=રજા
I લેવાની હોય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. એમાં દ્રવ્યથી તૃણ-ડગલાદિની રજા લેવાની. ક્ષેત્રથી પાત્રનું પ્રક્ષાલન | જ કરવાની ભૂમિની રજા લેવાની. કાલથી દિવસે કે રાત્રે વસતિમાંથી નીકળવાની સત્તા મળે એની રજા લેવાની. ભાવથી કોઈક પ્ત ગ્લાનની સમાધિ ખાતર માત્રુ-ચંડિલાદિની રજા લેવાની. પણ અગીતાર્થ તો આ ચાર પ્રકારની અનુજ્ઞા સંબંધમાં કશું જ ન . ભા.-૭૧ .જાણે. (૭) ઉપાશ્રય = વસતિ આખા ગામમાં ક્યા પ્રશસ્તસ્થાને લેવી? એ બધું પણ એ ન જાણે. (બળદની કલ્પના કરીને ' વસતિ લેવાની વાત આગળ દર્શાવાશે.)
वृत्ति : योगिनमपि न प्रेषयेत्, कस्मात् ? - મો.નિ.મા. : તૂરંત વ ન દે પંથે પાકિ હેિ.
विगई पडिसेहेइ य तम्हा जोगिं न पेसिज्जा ॥७१॥ त्वरमाणः सन्न प्रत्युपेक्षते पन्थानं, तथा पाठार्थी सन्न चिरं भिक्षां हिण्डते, तथा लभ्यमाना विकृती:-दध्यादिकाः .
'વળ પ૨૮