SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ॥ ૫૨૬॥ | V | भो बालवृद्धयोस्तुल्यदोषोद्भावनार्थमाह त्रिकालभिक्षाटनस्येत्यर्थः । द्वारं । ચન્દ્ર. : વૃદ્ધ સાધુને પણ ન મોકલવો. કેમકે તેને મોકલવામાં આ દોષો છે. म ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૯ : ગાથાર્થ : વૃદ્ધ અનુકંપનીય હોય, લાંબાકાળે આવે. માર્ગ અને સ્થંડિલની પ્રત્યુપેક્ષા ન કરે. । અથવા તો બાલ અને વૃદ્ધો ત્રણ કાળની ગોચરીચર્યા માટે અસમર્થ હોય. स्स स - म अथवा बाला वृद्धाश्च 'असमर्थाः' अशक्ता: ' गोचरत्रिकस्य' भ ટીકાર્થ : (૧) વૃદ્ધ સાધુ પર બધાને દયા આવે એટલે એ જાય તો એ તો બધું જ ગોચરી-પાણી વગેરે પામે. પણ પછી એના ભરોસે ગચ્છ જાય તો બીજા સાધુઓ કશુંય ન પામે. (જો ક્ષેત્રના લોકો દાનવીર ન હોય તો.) (૨) વૃદ્ધ સાધુને TM વિવક્ષિતક્ષેત્ર સુધી પહોંચવામાં અને ત્યાંથી પાછા આવવામાં ઘણો સમય લાગે. (૩) એ વૃદ્ધ સાધુ જવાના માર્ગો જોવા માટે ૐ કે સ્થંડિલભૂમિઓ જોવા માટે સમર્થ ન હોય. (યુવાન સાધુ તો બે-ચાર માર્ગો ચકાસી સારામાં સારા માર્ગે ગચ્છને લઈ જાય.) હવે બાલ વૃદ્ધ એ બેયમાં જે દોષ સમાન રીતે સંભવિત છે, તે દોષને બતાવવા માટે કહે છે કે અથવા તો બાલ અને વૃદ્ધ સવાર-બપોર-સાંજ એમ ત્રણ ટાઈમ ગોચરીચર્યા કરવા માટે અસમર્થ હોય. (ક્ષેત્રત્યુપેક્ષકોએ ત્યાં ત્રણ ટાઈમ લાંબી ગોચરીચર્યા કરવાની છે, તે શા માટે ? એ બધા કારણો આગળ બતાવાશે.) ओ वृत्ति : अगीतार्थेऽपि प्रेष्यमाणे एते दोषाः - ה ભા.-૬૯ म 귀 at 11 42€ 11 H
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy