SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ચારેય દિશામાં કે ત્રણમાં, બેમાં કે એક દિશામાં સાત, પાંચ કે જઘન્યથી ત્રણ-ત્રણ સાધુઓ મોકલવા. નિર્યુક્તિ ટીકાર્થ: આચાર્યે બધાને પ્રશ્ન કરવો કે “કઈ દિશા સારી, આપત્તિ વિનાની છે ?” તેઓ પણ કહે કે “અમુક દિશા | સુલેમા-ગ૭ને અનુકૂળ રહે તેવી છે.” આમ જ્યારે બધાયને અમુક દિશા ગમી ગયેલી હોય એટલે કે બધાયને એક જ માર્ગ / ૫૨૨ રુઓ હોય તો પછી તે તરફ ગમન કરવું. (પણ જો બધાય સાધુઓ એક જ દિશા માટે રુચિવાળા ન હોય તો પછી) ચારેય - દિશાઓમાં ક્ષેત્રની તપાસ કરનારા સાધુઓ મોકલવા. અથવા તો જો ચાર દિશામાંથી એકાદ દિશામાં ઉપદ્રવાદિનો સંભવ જ હોય તો પછી બાકીની ત્રણ દિશામાં જાય, તે પણ શક્ય ન હોય તો પછી એક જ દિશામાં ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જાય. FI (અહીં એમ લાગે છે કે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો આવી ગયા બાદ ગુરુગચ્છને પૂછે અને બધા એક જ દિશા જણાવે ત્યારે આખો | નિ.-૧૪૦ | ગચ્છ એ જ દિશામાં જાય. પરંતુ જયારે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ક્ષેત્ર જોવા મોકલવાના છે, ત્યારે તો એમને ચારે ય દિશામાં મોકલે પણ ત્યારે ગચ્છને પૂછવાની જરૂર જણાતી નથી. છતાં ગીતાર્થોને પૃચ્છા કરવી. અથવા તો એમ અર્થ કરવો કે બધાને જો એક v, '= જ દિશા ગમે તો શેત્રપ્રત્યુપેક્ષકો એ એક જ દિશામાં તપાસ કરી આવે અને પછી આખો ગચ્છ જાય. મને વર્ણવ્ય માં ! ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોનું ગમન સમજવું.) પ્રશ્ન : આ બધી દિશાઓમાં જતા સાધુઓ કેટલા જાય ? ઉત્તર : એક એક દિશામાં ઉત્કૃષ્ટથી સાત સાત જાય. સાત મોકલવા શક્ય ન હોય તો પાંચ પાંચ જાય. પાંચ મોકલવા પણ શક્ય ન હોય તો પછી ઓછામાં ઓછા ત્રણ જાય. ૨ | ક - k 'fs || પર - B
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy