SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ओ.नि. : थुइमंगलमामंतणनागच्छड जो व पच्छिओ न कहे। तस्सुवरि ते दोसा तम्हा मिलिएसु पुच्छिज्जा ॥१३८॥ ५"स्ततिमङ्गलं कृत्वा-प्रतिक्रमणस्यान्ते स्ततित्रयं पठित्वा ततश्चामन्त्रयति, आकारिते च दूरस्थो यदि नागच्छति कश्चिद्यो वा पृष्टः सन्न कथयति ततस्तस्योपरि ते दोषाः, तस्मान्मिलितेषु प्रच्छनीयमेकत्रीभूतेषु । || પ૧૯il | ' ચન્દ્ર. : જે કારણથી આ પરિસ્થિતિ છે તે કારણથી બધા સાધુઓ ભેગા મળેલા હોય ત્યારે જ તેઓને પૃચ્છા કરવી. નિ.-૧૩૮ તે પૃચ્છા કેવી રીતે કરવી ? તે હવે બતાવે છે. ' ઓઘનિર્યુક્તિ-૧૩૮: ટીકાર્થ : પ્રતિક્રમણના અંતે નમોડસ્તુની ત્રણ સ્તુતિ બોલીને પછી સાધુઓને બોલાવે. જે બોલાવવા છતાંય દૂર રહેલો કોઈક સાધુ ગુરુ પાસે ન આવે અથવા તો આવવા છતાં અને ગુરુ વડે પૃચ્છા થઈ હોવા છતાં , જે સાધુ તે તે ક્ષેત્ર અંગેની સારી નરસી વાસ્તવિક હકીકત ન કહે તેના ઉપર બધા દોષો લાગે. (તે સાધુ દૂર જ રહે અને તે વાસ્તવિક હકીકત ન જણાવે તો આ બાજુ ગચ્છ અજ્ઞાનતાના લીધે ખોટો નિર્ણય લઈ બેસે, એના કારણે જે કાંઈ નુકશાનો ન થાય તે બધા જ પેલા દૂર જ બેસી રહેલા અથવા પૂછવા છતાં ન કહેનારાના ખાતે લખાય.) આ કારણસર એકત્ર થયેલા સાધુઓ હોતે છતેં જ પૃચ્છા કરવી. એકલ-દોકલને નહિ. all ૫૧૯ો 'ર, , , છે
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy