SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ | ૪૯૮l પ્રશ્ન : જ્ઞાન માટે યતમાન કેવી રીતે સમજવા ? સમાધાન : પોતાના આચાર્ય પાસે જે સૂત્ર કે અર્થ હોય, શિષ્યોએ એ બધું જો લઈ લીધું હોય અને શિષ્યની બીજા પણ | સૂત્ર-અર્થ ગ્રહણ કરવાની શક્તિ હોય તો પછી ગુરુ પાસે પોતાની બીજા આચાર્ય પાસે જવાની સંમતિ મેળવી લઈ તે શિષ્યો બીજા પાસે જાય. આ સાધુઓ જ્ઞાન માટે યતના કરનારા સાધુઓ કહેવાય. બીજા પાચે જ, એ જ પ્રમાણે દર્શન પ્રભાવક = સમ્યગ્દર્શનની નિર્મળતા કરનારા તત્વાર્થ વગેરે શાસ્ત્રોના માટે અન્યત્ર જાય તો એ " દર્શન માટે યતમાન કહેવાય. તથા ચારિત્ર માટે યતમાન આ પ્રમાણે થાય કે કોઈપણ કારણસર અન્યદેશ, અન્યક્ષેત્રમાં ગયા હોય, તેઓને ત્યાં જો જ પૃથ્વીકાય વગેરે જીવોની પ્રચુરતાના કારણે ચારિત્ર શુદ્ધ ન થાય, (અર્થાતુ ઘણી વિરાધનાદિના લીધે ચારિત્ર મલિન બનતું હોય.) તો તેઓ ત્યાંથી નીકળી જાય. આ ચારિત્ર યતના વડે યતમાન કહેવાય. આમ સંક્ષેપથી યતમાનો ત્રણ પ્રકારના બતાવી દીધા. આમ પ્રથમદ્વાર “યતમાન” પૂર્ણ થયું. નિ.-૧૨૫ ક = e is ૪૯૮| वृत्ति : इदानीं विहरमाणका उच्यन्ते, अत आह - 'विहरतावि अ दुविहा' विहरमाणका द्विप्रकारकाः, गच्छगता 5 vi
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy