SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ TE F શ? ; નિ.-૧૨૧ શ્રી ઓઘ __ ओ.नि. : एते अकारणा संजयस्स असमत्ततदुभयस्स भवे । નિર્યુક્તિ ते चेव कारणा पुण गीयत्थविहारिणो भणिआ ॥१२॥ | ૪૯૦ , ५"एतान्यकारणानि संयतस्य, किंविशिष्टस्य ? - 'असमत्ततदुभयस्स' असमाप्तसूत्रार्थोभयस्य संयतस्य भवन्ति अकारणानीति । 'ते चेव 'त्ति तान्येव च धर्मचक्रादीनि भवन्ति कारणानि, कस्य? - 'गीयत्थविहारिणो' गीतार्थविहारिणः सूत्रार्थोभयनिष्पन्नस्य दर्शनादिस्थिरीकरणार्थं विहरत इति । | ચન્દ્ર, ઓઘનિયુક્તિ-૧૨૧ : ગાથાર્થ : અસમાપ્ત તદુભયવાળા સાધુને આ અ-કારણો છે. ગીતાર્થ વિહારીને વળી આ મ જ કારણો કહેવાયેલા છે. ટીકાર્થ : જે સાધુના સૂત્ર-અર્થ એ તદુભય સમાપ્ત નથી બન્યા, અર્થાત્ જે સાધુ અગીતાર્થ છે તેને માટે આ બારેય વસ્તુ અકારણ છે. અર્થાતુ આ બધા કારણે જો તે વિહાર કરે તો એ નિષ્કારણિક વિહારી કહેવાય. જ્યારે જે સાધુ ગીતાર્થ છે, સૂત્રાર્થોભયનિષ્પન્ન છે અને સમ્યગ્દર્શનાદિની સ્થિરતા માટે સર્વત્ર વિચરે છે, તો એના માટે " આ બારેય વસ્તુ કારણ છે અર્થાત્ આ ધર્મચક્રાદિ માટે તે વિહાર કરે તો એ કારણિક વિહારી કહેવાય. ન (બૃહત્કલ્પભાણમાં બતાવ્યું છે કે બાર વર્ષ સૂત્ર, બાર વર્ષ અર્થ ભણ્યા બાદ, ગીતાર્થ સાધુ બીજા બાર વર્ષ બધે જ : વિહાર કરે. ગુરુ જ એને સાધુ આપી બધે વિહાર કરાવે, પછી ૩૬ વર્ષે એની આચાર્ય પદવી થાય.) વીf ૪૯૦
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy