SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ मा श्रीमोध-त्यु (નિર્યુક્તિકારે ૧લું અને ૭મું દ્વાર બતાવેલ. ભાષ્યકારે બાકીના બધા દ્વાર બતાવી દીધા. હવે નિયુક્તિકાર છેલ્લું દ્વાર નિર્યુક્તિ बतावे छे.) ॥ ४८२॥ ओ.नि. : वासासु उब्भिण्णा बीयाई तेण अंतरा चिट्ठ। तेगिच्छि भोइ सारक्खणहटे ठाणमिच्छंति ॥११४॥ वर्षासु उद्भिन्ना बीजादयः, आदिशब्दादनन्तकायः, तेन कारणेनापान्तराल एव तिष्ठति, तत्र च वर्षाकालप्रतिबन्धाद् ग्रामादौ तिष्ठन् किं करोति ? - 'तेगिच्छि' चिकित्सक:-वैद्यस्तमापृच्छति, यथा त्वया ममेह तिष्ठतो मन्दस्य भलनीयम्। नि.-११४ भ 'भोइ 'त्ति 'भोगिकं' ग्रामस्वामिनं पृच्छति, किमर्थं पुनर्वैद्यभोगिकयोः पृच्छनं करोत्यत आहृ-'सारक्खणहटे' वैद्यं भ पृच्छति मन्दतायां सत्यां 'हटे'त्ति दृढीकरणार्थं, भोगिकं पृच्छति संरक्षणार्थं परिभवादेः, ततः स्थानं - वसनमिच्छति, ग ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૧૧૪: ગાથાર્થ : ચોમાસામાં બીજ વગેરે ઉગી નીકળ્યા હોય, તો વચ્ચે રોકાઈ જાય. (ઉત્તરાર્ધ | टर्थिथी स्पष्ट थशे.) ટીકાર્થ : વરસાદ શરુ થઈ જાય અને એટલે જમીન ઉપર બીજ વગેરે ઉગી નીકળે, આદિ શબ્દથી અનંતકાયાદિ સમજી વી લેવા, આ કારણસર સાધુ વચ્ચે જ રોકાઈ જાય. (જો વરસાદ પછી વિહાર કરે તો પુષ્કળ વિરાધના થાય.) वी॥ ४८२॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy