SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ બી // ૪૬૧ | આ ઓઘનિર્યુક્તિ-૧૦૫: ગાથાર્થ: (૧) સંવિગ્ન (૨) સંજ્ઞી - શ્રાવક (૩) ભદ્રક (૪) શૂન્યગૃહ (૫) યથાસ્કંદ સિવાયના નિત્યવાસી વગેરે. વિહાર કરનારા સાધુની આ સ્થાનોમાં વસતિની તપાસ હોય છે. ટીકાર્થ : સૌ પ્રથમ સંવિગ્નસાધુઓને વિશે વસતિની તપાસ કરવી. (અર્થાત્ તેઓ સાથે જ રાત્રે રોકાવાનું થાય તો એ જ પ્રયત્ન કરવો.) એ ન હોય તો પછી સંવિગ્નો વડે ભાવિત થયેલા શ્રાવકને ત્યાં વસતિની તપાસ કરવી. અથવા સાધુઓ પ્રત્યે ભદ્રક હોય તેને વિશે વસતિમાર્ગણા કરવી. તે ન હોય તો શૂન્યગૃહાદિમાં વસતિમાર્ગણા કરવી. નિત્યવાસવુિ માં જે આદિ શબ્દ છે. તેનાથી પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ એ ત્રણ લેવાના છે. ૨. યથારછંદોને ત્યાં વસતિ માર્ગણા ન કરવી. આમ વિહાર કરનારા પ્રસ્તુત એકાકી સાધુએ ઉપર મુજબ વસતિની તપાસ કરવાની છે. આ આખી દ્વારગાથા છે. वृत्ति : इदानीमेनामेव गाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि. : वसही समणुण्णेसुं निइयादमणुण्ण अण्णाहि निवेए । संनिगिहि इत्थिरहिए सहिए वीसुं घरकुडीए ॥१०६॥ * નિ.-૧૦૬ દ 2 all ૪૬૧ || - 5
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy