SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ અનુક્તસમુચ્ચયમાં છે. એ અનુક્તપદાર્થ આ જ છે કે તેનાથી સિદ્ધોને ય નમસ્કાર લઈ લેવાનો.) નિર્યુક્તિ वृत्ति : एवं व्याख्याते सत्याह-किमर्थं सिद्धनमस्कारः पश्चादभिधीयते ?, अपित्वर्हन्नमस्कारानन्तरं वाच्य इति, // ૨૬IT - अत्रोच्यते, यानि ह्यहंदादीनि पदानि तेषां सर्वेषामेव सिद्धाः फलभूताः, अतः फलप्रतिपादनार्थं पश्चादुपन्यास इति । - ચન્દ્ર. પ્રશ્ન : સિદ્ધનમસ્કાર છેક છેલ્લે કેમ કહેવાય છે? ખરેખર તો અરિહંતને નમસ્કાર પછી તરત જ સિદ્ધ નમસ્કાર કહેવો જોઈએ. I સમાધાન : અરિહંત વગેરે જે ચાર પદો છે. સિદ્ધો એ ચારેય પદોના ફલભૂત છે. આથી ફલનું પ્રતિપાદન કરવા માટે IT નિ. ૧-૨ | એમને છેલ્લે નમસ્કાર કહેવાયો. वृत्ति : अथवाऽर्हन्नमस्कारेणैव सिद्धनमस्कारोऽप्यभिहितः, कारणे कार्योपचारमङ्गीकृत्य, सिद्धत्वस्य कारणभूतत्वादर्हतामित्यलं प्रसङ्गेनेति ॥१॥ ચન્દ્ર, : અથવા તો “ઘ' શબ્દથી સિદ્ધનમસ્કાર ન લેવો. પણ એમ સમજવું કે અરિહંતને નમસ્કાર વડે જ સિદ્ધને નમસ્કાર પણ કહેવાઈ જ ગયો, કેમકે અરિહંતો કારણ છે, સિદ્ધો કાર્ય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અરિહંતોને a | ૨૬ || કરાયેલો નમસ્કાર સિદ્ધોને કરાયેલા નમસ્કાર રૂપ કહી શકાય છે.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy