________________
શ્રી ઓઘ-ચા
નિર્યુક્તિ
|| ૨૫ ..
ચ,: જો આવો અર્થ કરવાનો હોય તો “સુત્વ ધારણ' શબ્દને બદલે “અસ્થસુરંધારણ' એમ શબ્દ લખવો જોઈએ. કેમકે પહેલા આચાર્યપદ છે, પછી ઉપાધ્યાયપદ છે. આ બે પદો એ ક્રમથી જ રહેલા છે. “સુત્થધારણ લખો તો એમાં સૂત્રશબ્દ પહેલા હોવાથી ઉપાધ્યાયપદનો ઉલ્લેખ જ પહેલો થાય. જે ક્રમ પ્રમાણે ઉચિત નથી.
તો પછી આ સૂત્ર શી રીતે ઘટે ?
સમાધાન : જુઓ, ભાઈ ! આચાર્ય અને ઉપાધ્યાય અવશ્ય જુદી જુદી જ વ્યક્તિ હોય તેવો કોઈ નિયમ નથી. પરંતુ ક્યાંક આ આચાર્ય જ શિષ્યોને સૂત્ર આપે અને એ જ અર્થ આપે. એટલે આ દર્શાવવા માટે જ અહીં સૂત્રાર્થધારાનું એમ ઉપન્યાસ કરેલ છે.
Tનિ. ૧-૨ वृत्ति : 'सर्वसाधूंश्च' इत्यनेन तु साधुनमस्कारः प्रतिपादितः । सर्वशब्दः प्रत्येकमभिसंबध्यते, ततोऽयमर्थो भवतिसर्वानहतः, एवं चतुर्दशपूर्वधरादीनामपि मीलनीयं, चशब्दात्सिद्धनमस्कारः ।
ચન્દ્ર.: “સર્વસાધૂશ' આ શબ્દ વડે સાધુઓને નમસ્કાર કહેવાયો. અહીં “સર્વ શબ્દ બધા સાથે જોડવો. તેથી આ પ્રમાણે અર્થ થાય કે “બધા અરિહંતોને, બધા ચૌદપૂર્વીને....વગેરે. તથા પ્રથમ ગાથાસૂત્રમાં જે શબ્દ છે, તેના દ્વારા સિદ્ધોને નમસ્કાર કહેવાયેલો છે. (અમે આગળ કહેલું કે શબ્દ વ ૨૫.
= ક
E es