SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ T શ્રી ઓધ- અવિશુદ્ધા વ મત્ત તથાપિ તુ અન્ત:-અધ્યન્તરતઃ અભ્યન્તરાં પ્રત્યુપેક્ષામાશ્રિત્ય પ્રત્યવેક્ષળા મતિ વર્તવ્યા દ્રવ્યતો નિર્યુક્તિ भावतश्च । ॥ ૪૫૨ भ ચન્દ્ર. : આ બાહ્ય દ્રવ્યપ્રત્યુપેક્ષણા અને બાહ્ય ભાવપ્રત્યુપેક્ષણાની દૃષ્ટિએ તે સાધુઓ અશુદ્ધ = દોષવાળા દેખાય તો પણ આ આગન્તુક સાધુ ઉપાશ્રયમાં પ્રવેશે. કેમકે શક્ય છે કે કદાચ તે સાધુઓ ગુરુના આદેશ વિના જ આ બધું કરતા હોય. (અર્થાત્ એમના ગુરુએ તો આ બધું કરવાની સ્પષ્ટ ના પાડી હોય, તેઓ તો સંવિગ્ન હોય પણ શિષ્યો જ આ બધું ગુરુની ઈચ્છાવિરુદ્ધ કરતા હોય.... એટલે એમના ગુરુ સારા હોવાની શક્યતા ઉભી હોવાથી જ આ સાધુ તેઓના સ્થાનમાં પ્રવેશે.) આજ વાત બતાવે છે કે – ઓઘનિર્યુક્તિ-૧૦૧ : ગાથાર્થ : જો કે તે સાધુઓ બાહ્ય પ્રત્યુપેક્ષણાની દૃષ્ટિએ અશુદ્ધ હોય તો પણ જઈને તેમના ગુરુની પરીક્ષા કરવી. અથવા તો બાહ્ય દૃષ્ટિએ વિશુદ્ધ હોય તો પણ અંદરની બે પ્રકારની પ્રતિલેખના કરવી. ટીકાર્થ : ભલે એ સાધુઓ બાહ્ય પ્રત્યુપ્રેક્ષણાની દૃષ્ટિએ અશુદ્ધ હોય તો પણ તેઓના ઉપાશ્રયમાં જઈને તેમના ગુરુની પરીક્ષા કરવી કે તે કેવા છે ? અથવા તો આ સાધુઓ બાહ્ય પ્રત્યુપેક્ષણાથી વિશુદ્ધ જ હોય તો પણ અભ્યન્તર પ્રત્યુપેક્ષણને આશ્રયીને બે જ પ્રકારની પ્રત્યુપેક્ષણા કરવી. દ્રવ્યથી અને ભાવથી. TY स्थ ד Fનિ.-૧૦૧ भ [1] व ॥ ૪૫૨ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy