________________
શ્રી ઓઘ-ચ
ચન્દ્ર. : હવે બાહ્ય પ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવતા કહે છે – નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૯૯ : ટીકાર્થ : તે સાધુઓ (૧) જાંઘ વગેરે ઉપર ફીણ લગાડી ચૂકેલા હોય. (જઘાના ભાગમાં તેવા ૪૪૮il
પ્રકારના દ્રવ્યો ઘસતા હોય, લગાડતા હોય.) ઘટ્ટ માં જે દ્રિ પદ છે, તેનાથી સમજવું કે (૨) મૃષ્ટ હોય. (માલિશ કરાવેલ હોય) (૩) હોઠ ઉપર ઘી વગેરે લગાડનારા હોય. (૪) ચંપલ ઉપર આરૂઢ થયેલા પગવાળા હોય (એટલે કે જોડા પહેરતા હોય) (૫) વેત્રલતા-નેતરના દાંડાઓ લીધેલા હોય. (અથવા ચિત્ર-વિચિત્ર પ્રકારના = ચિત્રોવાળા = રંગોવાળા દાંડાઓ રાખ્યા હોય.) (૬) સાધ્વીજીઓ જે રીતે વસ્ત્રો પહેરે એ રીતે વસ્ત્રો પહેર્યા હોય. (૭) એકબીજાના હાથમાં હાથ મેળવીને
નિ.-૯૯ | ચાલતા હોય (અથવા એકબીજાના હાથ એકબીજાને લાગે એ રીતે ખૂબ નજીક ચાલતા હોય.) અથવા એવો અર્થ પણ થાય કે તેઓ પરસ્પર એક સાથે એક જ લાઈનમાં ચાલતા હોય. (૮) ઈર્યાસમિત્યાદિના ઉપયોગ વિના ચાલતા હોય.
આમ ઈંડિલભૂમિ જતા સાધુઓમાં ઉપર મુજબના દોષો છે કે નહિ ? એની પ્રત્યુપેક્ષણા આ આગન્તુક સાધુ કરી લે. હવે તે સાધુ ઠલ્લે જવાની ભૂમિ પર પહોંચી જાય તો ત્યાં તેમની પ્રત્યુપેક્ષણા આ આગન્તુક સાધુ કરે. તે આ પ્રમાણે
(૧) તે સાધુઓ શાસ્ત્રમાં કહેલી દિશાથી ઉંધી દિશામાં જ બેસે. (૨) પવનને પ્રતિકૂળ બેસવું જોઈએ, એને બદલે તે વી સાધુઓ પવનને અનુકુળ થઈને બેસે. (અર્થાત્ જે દિશામાંથી પવન આવતો હોય તે દિશા તરફ પીઠ કરીને બેસે.) (૩) વ ૪૪૮૫
:
= re is
+
B