________________
નિ.-૯૮
શ્રી ઓઘ-ય
'अभितरबाहिरिआ' एका अभ्यन्तरप्रत्युपेक्षणा, अपरा बाह्यप्रत्युपेक्षणा । 'दुविहा दब्वे य भावे य' एकैका च नियुक्ति प्रत्युपेक्षणा द्विविधा, याऽसौ अभ्यन्तरा प्रत्युपेक्षणा सा द्रव्यतो भावतश्च भवति, याऽपि बाह्या प्रत्युपेक्षणा साऽपि
vi
द्रव्यतो भावतश्चेति द्विविधैव । | ૪૪૫ ll |
ચન્દ્ર, ઃ આમ અનેક પ્રકારના સાધુઓ બતાવી દીધા. આ બધામાં જે સાધુઓ શુદ્ધ છે. તેમાં જ આ ગુરુના કાર્ય માટે આ એકાકી નીકળેલો સાધુ સંવાસ કરે, એમની સાથે રહે, જે અશુદ્ધ છે. તેઓ સાથે આ સાધુ ન રહે.
આ જ અર્થનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૯૮: ગાથાર્થ : જો શુદ્ધ હોય, તો સંવાસ થાય. અશુદ્ધોની બે પ્રકારે પ્રતિલેખના કરવી. અત્યંતર અને બાહ્ય. એ બે ય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે.
ટીકાર્થ : જો સાધુઓ શુદ્ધ એટલે સંવાસશુદ્ધ એટલે જેની સાથે રહી શકાય તેવા હોય તો તેમની સાથે રહેવું. પ્રશ્ન : પણ એ શુદ્ધ કોણ કહેવાય ?
સમાધાન : જેઓના પ્રશસ્ત ગુણો સંભળાયેલા છે, અને જેઓના પ્રશસ્ત ગુણો જાણેલા છે. તે બેય પ્રકારના સાધુઓ સંવાસશુદ્ધ કહેવાય.
આવા પ્રકારના સાધુઓને વિશે આ સાધુ સંવાસ કરે.
ક
E
ah ૪૪૫ II
-
E