SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ R E F શ્રી ઓઘ-ય નિર્દોષ ભૂમિ તરફ જાય. (કે જે જમીન ઉપર બેસીને સાધુ ગોચરી વાપરી શકે.) નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાણ-૬૩ : ગાથાર્થ : Úડિલ ન હોય તો પડતી ગોચરીના સંરક્ષણ માટે વસ્ત્ર પાથરે. ત્રણ કે પાંચ કોળીયા વાપરે. બીજું બધું અંડિલમાં વાપરે. ન હોય તો અન્ય ગામમાં જાય. / ૪૩૬ - ટીકાર્થ : ચંડિલમાં જઈ વાપરે પણ જો ચંડિલભૂમિ ન મળે અને ભૂખની પીડાથી સાધુ પીડાતો હોય તો પછી તે અસ્થડિલમાં જ પગ નીચે વસ્ત્ર પાથરીને પછી તેની ઉપર વાપરે. પ્રશ્ન : પગ નીચે વસ્ત્ર કેમ પાથરે ? વસ્ત્ર પાથરવાથી કંઈ વિરાધના અટકવાની નથી. એ વસ્ત્ર પણ નીચેના પૃથ્યાદિજીવોને પીડાકારક બનવાનું જ છે. ભા.-૬૩ જ સમાધાન : પોતે જે ગોચરી વાપરે છે, તેમાંથી ખાતા ખાતા જે કંઈ નીચે પડે તે જો સીધું સચિત્ત માટી વગેરે પર પડે જ 'ar તો પૃથ્વી વગેરેની વિરાધના થાય. જો વસ્ત્ર પાથરેલું હોય તો એ ઢોળાતો ખોરાક વસ્ત્ર પર પડે એટલે પૃથ્વી વગેરેનો વિનાશ || ન થાય. (અલબત્ત વસ્ત્રાદિથી કિલામણા તો તે જીવોને થાય જ છે. પણ સાધુ બે-ચાર મિનિટમાં ત્યાંથી નીકળી જવાનો, એટલે પછી કિલામણો બંધ થવાની, જ્યારે ખોરાક જો એમાં પડે તો એ તો ત્યાં જ પડ્યો રહેવાનો, એટલે એના દ્વારા લાંબા કાળ સુધી કિલામણા ચાલુ રહેવાની. વળી એ પણ કારણ હોય કે વસ્ત્રથી તો એ જીવોને માત્ર સ્પર્શ જ થવાનો. જ્યારે શ્રી ઢોળાયેલો આહાર તો એમાં ઊંડે સુધી પહોંચવાથી એનાથી વધુ કિલામણા થાય.) પ્રશ્ન : અત્યંડિલભૂમિમાં રહેલો સાધુ વસ્ત્રની ઉપર રહીને કેટલું વાપરે ? ahi ૪૩૬ ! = =
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy