________________
श्रीभोध-त्यु
શ્રાવકના ઘરે વાપરવાનું શક્ય ન બને તો છેવટે શૂન્યગૃહાદિમાં જ ગોચરી વાપરવાનો વખત આવે.) નિર્યુક્તિ T અંદર પ્રવેશેલો સાધુ શ્રાવકના ઘરે (જો દેરાસર હોય તો) ચૈત્યવંદન કરે અને પછી શ્રાવકને આલોચના આપે કે
(પોતાની વાસ્તવિક હકીકત જણાવે કે, આચાર્યશ્રીએ કારણસર મને એકાકી મોકલેલ છે.” ॥ ४१५॥
પછી શ્રાવકને પૃચ્છા કરે કે તમને શીલવ્રતોમાં દેશવિરતિ વગેરે વ્રતોમાં કોઈ મુશ્કેલી તો નથી ને ? वृत्ति : तत्र च प्रविष्टो भिक्षादोषान् कथयन्नाह - ओ.नि.भा. : उग्गम एसणकहणं न किंचि करणिज्ज अम्ह विहिदाणं ।
कस्सट्ठा आरंभो ? तुज्झेसो पाहुणाडिभा ॥५३॥ उद्गमदोषाणाम् - आधाकर्मादिदोषाणां कथनं एषणादोषाणां च कथनं, ततश्च आरम्भं दृष्ट्वा एतच्च ब्रवीतिनास्मदर्थे कश्चित्कर्त्तव्य आहारविधिः, किन्त्वस्माकं विधिदानं क्रियते, तथा चोक्तं 'विहिगहिअं विहिदिण्णं दोण्हंपि बहुप्फलं होति" । अथ कदाचिच्छ्रावको न कथयति तदा डिम्भरूपाणि पृच्छति, तानि ह्यज्ञत्वाद्यथावस्थितं कथयन्ति ।
किं पृच्छति ?, 'कस्सट्ठा आरंभो' कस्य निमित्तमयमारम्भः ?, इत्येवं साधुना पुष्टे सति डिम्भरूपाण्यपि कथयन्ति - वी 'तुज्झेसो'त्ति त्वदर्थमयमारम्भः, यतः 'पाहुण 'त्ति प्राघूर्णका यूयमिति । अथवा 'पाहुण'त्ति प्राघूर्णकानामर्थेऽयमारम्भो
(भा.-43
वा॥४१५॥