SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ = શ્રી ઓધ-ચ ટીકાર્થ : તીર્થકર સંબંધી વચનનું પાલન કરીએ એટલે આચાર્યના વચનનું પાલન એની મેળે થઈ જ જાય છે. આવું નિર્યુક્તિ 1 છે માટે જ સાધુએ ગ્લાનની સેવા કરવી. પ્રશ્ન : કેટલા કાળ સુધી કરવી ? // ૩૮૨ | ન સમાધાન : જ્યાં સુધી તે ગ્લાન નવકારશી લાવવા અને બહાર થંડિલ જવા સમર્થ થાય ત્યાં સુધી. 'b # E F E ભા.-૪૮ F વૃત્તિ : તથા ૨ - ओ.नि.भा. : जई ता पासत्थोसण्णकुसीलनिण्हवगाणंपि देसिअं करणं । ( चरणकरणालसाणं सब्भावपरंमुहाणं च ॥४८॥ यदि तावत्पार्श्वस्थावसन्नकुशीलनिण्हवास्तेषां, तथा सद्भाव:-तत्त्वं सम्यग्दर्शनं ततः पराङ्मुखाः, के ते ?, निण्हावकास्तेषाम्, अथवा चरणकरणालसानां अत एव सद्भावपराङ्मुखानां तेषां सर्वेषामेव पार्श्वस्थावसन्नकुसीलनिण्हावकानां यदि तावत्कर्त्तव्यं प्रतिपादितं, तत इतरेषां नितरामेव । * ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૪૮ ગાથાર્થ : જો ચરણ-કરણમાં આળસુ અને સદૂભાવપરામુખ એવા પાસસ્થા, અવસગ્ન, કુશીલ અને નિનવોનું પણ વૈયાવચ્ચ કરવાનું કીધું છે. (૪૯મી ગાથા સાથે સંબંધ છે.) | ૩૮૨ /
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy