SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ = શ્રી ઓધ-યુ નિર્યુક્તિ 'b ? | ૧૮ # # જ = ક R = નિ. ૧-૨ ઉપકાર બે પ્રકારે હોય છે. (૧) વ્યવહિત=પરંપરાએ (૨) અવ્યવહિત=સાક્ષાત. તેમાં અરિહંત ભગવંતો પરંપરાએ ઉપકારક તરીકે વ્યવસ્થિત છે. જયારે ચૌદપૂર્વીઓ તો આ ભદ્રબાહસ્વામીના અનન્તર ઉપકારક તરીકે વ્યવસ્થિત છે. (ભદ્રબાહુસ્વામી પ્રભુ વીરથી સાતમી પાટે છે. એટલે પ્રભુ એમનાં સાક્ષાત્ ઉપકારી નથી. જયારે આર્ય યશોભદ્રસૂરિ=ચૌદપૂર્વધર એમના ગુરુ છે, સાક્ષાત ઉપકારક છે.) આથી જ તેઓએ ચૌદપૂર્વીને નમસ્કાર કર્યો છે. આ નમસ્કાર વડે બધા ચૌદપૂર્વીઓને ગ્રહણ કરી લીધા છે. (પણ બધાના જુદા જુદા નામ નથી લીધા, આ જ સંક્ષેપ કહેવાય.) वृत्ति : यच्चोक्तम्-चतुर्दशपूर्विनमस्कारेणैव शेषाणां दशपूादीनां नमस्कारो भविष्यति किं दशपूर्व्यादिनमस्कारेणेति ? अथ भेदेन क्रियते एवं तर्हि त्रयोदशपूर्वधरादीनामेकैकपूर्वहान्या तावत्कर्त्तव्यो यावत्पूर्वैकदेशधराणामिति, एतदप्यसाधु, कथम् ?, यतो दशपूर्वधरा अपि शासनस्योपकारका उपागादीनां संग्रहण्युपरचनेन हेतुना, ચન્દ્ર.: હવે તમે જે એ વાત કરેલી કે ” ચૌદપૂર્વીને નમસ્કાર કરવા દ્વારા જ બાકીના દશપૂર્વી વગેરેને નમસ્કાર થઈ જ જશે. તો પછી દશપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની જરૂર શી? અને જો જુદો જુદો નમસ્કાર કરવો જ હોય, તો એક-એક પર્વની હાનિ વડે નમસ્કાર કરવો જોઈએ. છેક છેલ્લે પૂર્વના એકદેશને ધારણ કરનારાઓને નમસ્કાર થાય. – = * * =. * * F - = k થી ૧૮ ''
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy