SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ = 'E F = = = શ્રી ઓઘ-યુ करोत्याचार्याय, सोऽप्याचार्यो ग्लानार्थं 'गहण 'त्ति ग्रहणं करोति, तस्य द्रव्यस्य । अथवा 'समणुन्न 'त्ति तस्यैव साधोरनुज्ञां નિર્યુક્તિ करोति, यदुत-भक्षयेदं, ग्लानस्यान्यद्भविष्यति । अथासावाचार्यः 'खग्गूडो' शठप्रायो भवेत्तत इदं वक्ति-'देहि तं चिअ' णं त्वमेव ग्लानाय प्रयच्छ, किं ममानेन ? एवं चोक्तस्तेनाचार्येण गत्वा ग्लानसमीपं 'कमढग तस्स'त्ति तदीयके कमढके | ૩૬૪ ll ददाति, अथ तस्य तन्नास्ति ततः 'अप्पणो पाए'त्ति आत्मीये एव पात्रे ददाति । ચન્દ્ર. : હવે એ દ્રવ્ય ગ્લાન પાસે લઈ જવા માટે એ બાજુના ગામમાં જવું તો પડે જ કે જ્યાં ગ્લાન છે. તો જો આ સાધુ સમર્થ હોય તો તો ખાધા-પીધા વિના જ ત્યાં જાય જ. પણ જો ભૂખ્યો-અશક્ત થયો હોવાથી ખાધા વિના ગ્લાન સુધી ભા.-૩૬ પહોંચવા સમર્થ ન હોય તો પછી ઓઘનિર્યુક્તિ- ભાષ્ય-૩૬ : ટીકાર્થઃ ભૂખથી પીડાયેલો સાધુ નીરસ જેવી વસ્તુ વાપરીને પછી ગ્લાન પાસે જાય. (સારી આ વસ્તુઓ તો ગ્લાનને આપવાની છે...) ત્યારબાદ ત્યાં પહોંચેલો છતાં ત્યાં રહેલા આચાર્યને બધી વાત જણાવે. અને તે આચાર્ય પણ ગ્લાનને માટે તે દ્રવ્યનું ગ્રહણ કરે. અથવા તો તે જ સાધુને આચાર્ય રજા આપે કે “તું વાપર, ગ્લાનને તો બીજું મળી રહેશે.” હવે જો આ આચાર્ય પણ કપટી જેવા હોય તો આ પ્રમાણે કહે કે “તું જ ગ્લાનને આપી દે. મારે આ બધી પંચાતથી | વાં શું કામ ?” તો આ પ્રમાણે આચાર્ય વડે કહેવાયેલો સાધુ ગ્લાન પાસે જઈ તેના કમઢકમાં (પાત્ર વિશેષમાં) તે દ્રવ્ય આપે. ah ૩૬૪ |.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy