SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- નિયુક્તિ. શ્રાવકને ભી રોજ કરતા ઓછું પ્રમાણ જોઈ ઓછું વહોરશે તો ગ્લાનને ઓછું મળવાથી એને પીડા થશે. એટલે આવું ન થાય તે માટે તેણે શ્રાવકને ભાવ સાચવવા વહોરી લીધા પછી પણ એ દ્રવ્ય ગ્લાનને ઘટી ન પડે તે માટે ઉપરની કાળજી કરી છે.) vી આ રીતે તે સાધુ વડે કહેવાય છતે તે વૈયાવચ્ચી સાધુઓ પણ કહે કે શ્રાવકે (તમારો લાભ લઈ ખૂબ) સારુ કર્યું. ત્યાં S૬૩ /- ગ્લાનને પ્રાયોગ્ય બીજું પણ છે. તેથી તમે જ આ ગ્રહણ કરો.” અથવા તો સાધુઓ એમ કહે કે “તે શ્રાવકને ત્યાં આ દ્રવ્ય નથી. (એટલે કે હવે વહોરી નહિ શકાય.) પરંતુ આ જ ગ્લાનપ્રાયોગ્ય દ્રવ્યનો અન્ય ઘરોમાં લાભ થાય છે. તેથી તમેજ ગ્રહણ કરો.” (તો વાપરવું). પણ જો તે વૈયાવચ્ચીઓ નિધર્મી જેવા હોય અને એટલે આ સાધુને એમ કહે કે “અરે ! શ્રાવકને ત્યાં ધાડ જ પડી.” ભા.-૩૬ (અર્થાત્ તું તો ધાડ પાડી આવ્યો તેં ખૂબ ખોટું કર્યું.) તો પછી તે સાધુ તે બધુ જ દ્રવ્ય તેમને આપી દે. તેઓ પણ જો ગુસ્સામાં આવી તે દ્રવ્ય લેવા ન ઈચ્છે તો પછી આ સાધુ ગ્લાનની પાસે તે દ્રવ્યને લઈ જાય. वृत्ति : इदानीं यद्यसौ समर्थस्ततश्च गच्छत्येव अथाऽसमर्थस्ततःओ.नि.भा.: पंतं असह करित्ता निवेयणं गहण अहव समणुन्ना खग्गूड देहि तं चिअ कमढग तस्सऽप्पणो पाए ॥३६॥ allu ૩૬૩ | 'प्रान्तं' नीरसप्रायं 'असहू' असमर्थः-क्षुत्पीडित: 'करित्ता' अभ्यवहृत्य व्रजति । ततश्च तत्र प्राप्तः सन् निवेदनं । છે છે, , , " #
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy