SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ,T vi | ૩૬૧ || થાય કે તે શ્રાવકે આપેલા દાનનું નિરૂપણ = આલોચન-પ્રકાશન પરીક્ષણ કરે. અને આ પરીક્ષણ તો ગ્લાનની વૈયાવચ્ચે કરનારા સાધુઓનું દર્શન થાય ત્યારે જ શક્ય છે, માટે અહીં કહ્યું કે “જે દિશા તરફ ગ્લાન છે, તે દિશામાં ઉભો રહી આવનાર સાધુઓની રાહ જુએ.” અહીં પણ સાંભોગિક કે અસાંભોગિક ગ્લાન હોઈ શકે છે. એની બધી જ વિધિ પૂર્વે બતાવ્યા પ્રમાણેની જ જાણવી. પ્રશ્ન : શું આ સાંભોગિક અને અસાંભોગિક એવા સંવિગ્નોની જ વૈયાવચ્ચ કરવાની ? અસંવિગ્નો ગ્લાન થાય તો તેમની વૈયાવચ્ચ નહિ કરવાની ? | સમાધાન : ના, એવું નથી. માત્ર સંવિગ્નોની જ નહિ, પણ (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસત (૫) નિત્યવાસી આ પાંચેયની યતનાપૂર્વક એટલે કે પ્રાસુક અન્નપાન વડે વૈયાવચ્ચ કરવી. અહીં પ્રશ્નનામfપ માં જે ઉપ શબ્દ છે, તેનાથી નિહુનવો અને ચૈત્યવાસી સાધુઓ પણ લઈ લેવા. આ ૮૪મી નિર્યુક્તિગાથા છે. ભા.-૩૫ वृत्ति : एतां च भाष्यकृद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : तेसि पडिच्छण पुच्छण सुट्ठकयं अत्थि नत्थि वा लंभो । खग्गूडे विलओलणदाणमणिच्छे तर्हि नयणं ॥३५॥ ઢી ૩૬૧ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy