________________
નિ.-૮૧
શ્રી ઓઘ- શ્રી
य'त्ति संजईण य संभोइयाणं अण्णसंभोइयाण य बहूणं 'अन्नहिं 'त्ति अण्णाए वसहीए ठिओ पडियरइ । 'एक्कं ति एकां નિર્યુક્તિ पुनर्लानामाश्रित्य 'चिलिमिणीए' यवनिकाव्यवधानं कृत्वा एकस्यामेव वसतौ प्रतिजागरणं करोति । द्रव्यादियतना च
सर्वत्रानुगता दृष्टव्या । "एहिअपारत्तगुणा दोण्णि अ पुच्छा दुवे अ साहम्मी' त्यादि प्रतिद्वारगाथा व्याख्याता, | ૩૫૬ |
तद्व्याख्यानाच्च व्याख्यातं पढमगिलाणदुवारं ।
ચન્દ્ર. : હવે ચારેય પ્રકારની પૂર્વે કહેલી યતનાનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૮૧ : ગાથાર્થ : એક અને બહુ સમનોજ્ઞની વસતિમાં અને જે એક અમનોજ્ઞ હોય તેની વસતિમાં રહી વૈયાવચ્ચ કરે. અમનોજ્ઞ સાધુ અને સાધ્વીઓ હોય તો અન્ય વસતિમાં રહે. એકજ વસતિમાં રહેવું પડે તો) પડદાથી રહે.
ટીકાર્થ : ગાથાનો ભાવાર્થ એ છે કે (૧) જે એક સાંભોગિક સાધુ (૨) જે ઘણા સાંભોગિક સાધુ (૩) જે એક અસાંભોગિક સાધુ... આ ત્રણની વૈયાવચ્ચ કરવાની હોય તો તેમની સાથે એકજ ઉપાશ્રયમાં રહીને સેવા કરવી.
જ્યારે (૧) જે ઘણા અસાંભોગિક સાધુઓ હોય તેઓની વૈયાવચ્ચે તેમની સાથે એકજ વસતિમાં રહીને ન કરવી.
ઘણા સાધ્વીજીઓ (૧) સાંભોગિક હોય કે (૨) અસાંભોગિક હોય, તેઓની વૈયાવચ્ચ તો તેમનાથી જુદા ઉપાશ્રયમાં દાં રહીને જ સેવા કરે છે.
જો એકલા ગ્લાન સાધ્વી હોય તો પછી એકજ ઉપાશ્રયમાં વચ્ચે પડદાનું આંતરું કરી ત્યાં જ રહી વૈયાવચ્ચ કરે.
ક
ah ૩૫૬ |