SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ * લઈ લો.” શ્રી ઓધ-ચ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૮૦: ગાથાર્થ : નિષ્કારણિક હોય તો ઠપકો, કારણિક હોય તો જાતે લઈ જાય અથવા તો સંદેશો નિર્યુક્તિ મોકલાવે. ગમનમાં સ્ત્રી, મિશ્ર, સંબંધિ, વર્જિત ન હોય તો એકાકી. 1 ટીકાર્થ : જો આ ગ્લાન સાધ્વી વગર કારણે એકાકી થઈ પડ્યા હોય તો શાસ્ત્રમાં કહેલા વચનો વડે એમને ઠપકો આપે. // ૩૫૪ ]T હવે જો આ સાધ્વી ગાઢ કારણસર એકલા પડ્યા હોય તો પછી સાધુ જાતે જ એમને યોગ્ય સ્થાને લઈ જાય. (તે સ્વસ્થ થાય, * ત્યારબાદ) " અથવા તો તે સાધ્વીજીના આચાર્યને કે તેમના પ્રવર્તિનીને સંદેશો મોકલાવે કે “તમારા આ સાધ્વીજીને તમારી પાસે - નિ.-૮૦ પ્રશ્ન : જો સાધુ આ સાધ્વીને પોતે જાતે જ લઈ જાય, તો ત્યાં શું વિધિ છે? શું પોતે એકલો એકલા સાધ્વીને લઈ જાય? બ સમાધાનઃ ઘણી બધી સંબંધી સ્ત્રીઓની સાથે એ સાધ્વીજીને યોગ્ય સ્થાને પોતાની સાથે લઈ જાય. (એ સાથે આવનાર ! સ્ત્રીઓ કોના સંબંધી હોવા જોઈએ ? સાધુના ? કે સાધ્વીના ? એ ખુલાસો અત્રે કર્યો નથી. અપેક્ષાએ બેય ઘટે છે. સાધ્વીના T સંબંધીઓ હશે તો તેઓ સાધ્વીની રક્ષા કરશે. એમની શરમથી સાધ્વીજી પણ સાધુ પ્રત્યે અનુચિત પ્રવૃત્તિ કરનારા ન બને અને સાધુના સંબંધી હશે, તો એમની શરમથી સાધુની રક્ષા થશે... પણ અહીં સાધ્વીજીના સંબંધી લેવા ઉચિત લાગે છે.) | જો એકલી સંબંધી સ્ત્રીઓનો સંગાથ ન મળે, તો સંબંધી સ્ત્રીઓ, સંબંધી પુરુષો આ બેના સંગાથ સાથે જવું. જો એ છે - ન મળે તો અસંબંધી સ્ત્રીઓના સંગાથ સાથે જવું. તે ન મળે તો અસંબંધી પુરુષો-સ્ત્રીઓના સંગાથ સાથે જવું. તે ન મળે ; Gh ૩૫૪ II
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy