________________
श्री सोध-त्यु નિર્યુક્તિ
। उ43॥
નિર્મળ ભાવ હોય ત્યાં પછી મલિનતાઓને અવકાશ હોતો નથી. વળી સાધ્વી અતિ માંદા હોવાથી એમને ખરાબ વિચારો આવવાની સંભાવના નથી. અને માંદગીમાં એમનું સ્વરૂપ પણ વિકૃત થઈ ગયું હોવાથી એમાં સાધુને વિકાર જાગે એ પ્રાય સંભવિત નથી. વળી આ સાધુ તો જબરદસ્ત ગીતાર્થ-સંવિગ્ન મહાત્મા છે. એટલે જ આ બધા મુદાઓ ધ્યાનમાં રાખીને ઉપરનું નિરૂપણ કરાયેલ છે.) ओ.नि. : निक्कारणि चमढण कारणिअं नेइ अहव अप्पाहे ।
गमणित्थिमीससंबंधिवज्जिए असइ एगागी ॥८॥ यदि निष्कारणिकाऽसौ भवति ततः 'चमढण'त्ति प्रवचनोक्तैर्वचोभिः खिसति । अथासौ कारणिका ततस्तां स्वयमेव नयति । अहव अप्पाहे'त्ति अथवा तद्गुरोस्तत्प्रवर्तिन्या वा एवं संदिशति-यथैतामात्मसकाशे कुरुत । स्वयं च नयतः को विधिरत आह-गमणित्थिमीससंबंधि-वज्जिए असि एगागी' गमणं कायव्वं इत्थीहिं सह, ताओवि जड़ संबंधिणीओ होंति, तदभावे मीसेहि-इत्थीपुरिसेहिं संबंधीहिं सह गन्तव्वं, तदभावे असंबंधिणीहिं इत्थीहि, तदभावे पुरिसिथिमीसेणं असंबंधिएणं, तदभावे संबंधिपुरिसेहि, तदभावे असंबंधिपुरिसेहि, तदभावे-इत्थिमीससंबंधिवजिते असति अन्नस्स उवायस्स एगागिणिं णेति ।
स
.-८०
EER TORRE
वो । उ43॥