________________
मो
શ્રી ઓઘ- T નિર્યુક્તિ
| VI
|| ૩૩૮ ||
બતાવે છે.
ઓઘનિર્યુક્તિ-૭૩ : ગાથાર્થ : એકાકી ગ્લાન કહેવાયે છતે અને (વૈયાવચ્ચ) કરાશે ? કે નહિં કરાય ? એમ પુછાયે છતેં (વૈયાવચ્ચ કરવી...) સ્થંડિલ માત્રુનું કથન, પાણી લાવવું, ધોવું, તેના વસ્ત્રોનો સંથારો અથવા પોતાના વસ્ત્રોનો... (વિશેષાર્થ ટીકાર્થથી સ્પષ્ટ થશે.)
ટીકાર્થ : આ રીતે આ સાધુ ગુરુના કાર્યાદિ માટે જતો હોય અને વચ્ચે આવેલા ગામની નજીકમાં જ કોઈક પુરુષ પાસેથી । આ પ્રમાણે સાંભળે કે “શું તમે ગ્લાનની વૈયાવચ્ચ કરો છો કે નહીં ?'
આ રીતે તે સાધુને તે વ્યક્તિ વડે ‘એકાકી ગ્લાન સાધુ છે” એમ કહેવાયું અને “તમે વૈયાવચ્ચ કરો છો કે નહિં ?” મૈં એમ પણ કહેવાયું. આમ બીજા વડે આ પ્રમાણે કહેવાયે છતેં સાધુ પણ કહે કે “સારી રીતે વૈયાવચ્ચ કરીએ છીએ” પેલો " કહે “જો એમ હોય તો સાંભળો. તે સાધુ અત્યારે સ્થંડિલ-માત્રુથી લેપાયેલો પડેલો છે.” (ભયંકર અશક્તિ હોય અને ઝાડા થઈ જાય તો ઉભો પણ ન થઈ શકે. શરીરવસ્ત્રો ઠલ્લાથી ખદબદતા હોય.)
આવું પેલો કહે એટલે તે સાધુ બહારની ભૂમિથી જ પાણી લઈને ઉપાશ્રયમાં પ્રવેશે અને પ્રવેશેલો તે ગ્લાનનું પ્રક્ષાલન કરે. અને પછી તેના જ વસ્ત્રો વડે તેનો સંથારો કરી આપે. હવે જો તે ગ્લાનની પાસે આ બગડેલા સિવાયના ચોખ્ખા બીજા વસ્ત્રો ન હોય તો પછી પોતાના જ વસ્ત્રો વડે સંથારો કરે. (પોતાના વસ્ત્રો વડે સંથારો કરે તો એ પણ એ સ્થંડિલ માત્રાથી બગડે તો પોતે શું વાપરે ? વળી આ રોગ ચેપી હોય તો પોતાના વસ્ત્રોમાં ય એ ચેપ ઘુસે... એટલે પહેલા એના જ વસ્ત્રોથી
UT
મ નિ.-૭૩
व
आ
म
દા
ar 11 332 11