________________
E
શ્રી ઓઘ-ધુ
(૧) પ્રમાણ: તેમાં એક સાધુએ ન જવું, કેમકે વૈદ્ય એમ કલ્પના કરે કે “આ એક સાધુ આવ્યો છે એટલે એ યમરાજના | નિર્યુક્તિ દંડ જેવો જ ગણાય.” એમ બે સાધુએ ન જવું. કેમકે વૈદ્ય એમને બે યમપુરુષ જેવા માને. તથા ચાર સાધુએ ન જવું. કેમકે
viા વૈદ્ય એમને ઠાઠડી ઉપાડનારા ચાર માણસો જેવા કહ્યું. // ૩૩૧ .. એટલે ત્રણ-પાંચ કે સાત સાધુઓએ જવું.
| (૨) ઉપકરણ : શ્વેત-ચોખા વસ્ત્રો પહેરીને જવું. મલિનવસ્ત્ર વગેરે પહેરીને ન જવું. (૩) શકુન : સારા શકુન હોય ત્યારે જવું. માંગલિક વાજીંત્રો વગેરે શકુનો છે. અપશકુન હોય તો ન જવું.
-૭૧ મલિનવસ્ત્રવાળો વ્યક્તિ સામેથી મળે... આ બધા અપશકુનો છે. | (૪) વ્યાપાર : જો વૈદ્ય જમતો હોય, એકશાટક=માત્ર એક ખેસ જ ઉપર પહેરેલો હોય, કંઈક વસ્તુને છેદતો હોય છે
અથવા તો કંઈક વસ્તુને તોડતો હોય તો પછી તેને ગ્લાનસંબંધી પૃચ્છા ન કરવી. હવે જો ગ્લાનને પણ ગુમડું વગેરે છેદવાનું " હોય તો તો વૈદ્ય જયારે કંઈક છેદતો ભેદતો હોય, તે જ અવસરે પૃચ્છા કરવી. આ શકુન ગણાય., ગ્લાનની સારા થવાની નિશાની ગણાય.
(૫) સ્થાન: જો વૈદ્ય ઉકરડા, ફોતરા, ભુંસાના ઢગલા ઉપર રહેલો હોય તો ત્યાં પૃચ્છા ન કરવી. પરંતુ પવિત્રપ્રદેશમાં રહેલો હોય ત્યારે પૃચ્છા કરવી.
ah ૩૩૧ IL. (૬) ઉપદેશ: આ રીતે શાસ્ત્રીયયતના પૂર્વક પુછાયેલો વૈદ્ય પછી ગ્લાન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ
=
છે,
=
=
“fe *