SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ण મો શ્રી ઓઘ- T નિર્યુક્તિ સમાધાન : ઓઘનિર્યુક્તિ-૬૮ : ગાથાર્થ : સ્તૂપાદિમાં નિઃશંક્તિ થઈને ચૈત્યગૃહમાં જવું. પછી સાધુ પાસે જવું. તે સાધુઓ પણ આ સાધુના સાંભોગિકો હોય. स्थ ટીકાર્થ : પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. (ભાવાર્થ એ છે કે એ વ્યક્તિએ કહ્યું કે અહીં દેરાસર છે. તો પછી એ સ્તૂપ-દેરાસર વગેરે કેટલા છે ? કયા સ્થાને છે ? વગેરે બધી માહિતી પાકી મેળવી લેવી. એમાં લેશ પણ શંકા ન રહે એ રીતે માહિતી મેળવી || ૩૨૪ ॥ મૈં પછી દેરાસરાદિમાં જવું. સ્તૂપ, દેરાસરાદિમાં થોડો ઘણો ભેદ છે. જે ગીતાર્થો પાસેથી જાણી લેવો. અથવા તો શૂમ શબ્દનો " અર્થ ટેકરો પણ થાય છે. એટલે ટેકરા-ખાડા વગેરે સ્થાનોમાં સ્થંડિલ-માત્રાદિની શંકા ટાળીને અંદર પ્રવેશે એ પ્રમાણે પણ થુમાસુ નો અર્થ કરી શકાય.) (૩) સાધર્મિકદ્વાર : भ દેરાસરમાંથી નીકળીને પછી સાધુ પાસે જાય છે. તે સાધુઓ આ સાધુના સાંભોગિક હોય અથવા તો અન્ય સાંભોગિક હોય. 7 શબ્દથી આ અર્થ લેવો. વૃત્તિ : તંત્ર વૃત્તિ સામ્ભોશિશાસ્તતઃ જા સામાચારી ?, કૃત્યાહ – ઓનિ. : निक्खिविउं किइकम्मं दीवणऽणाबाह पुच्छण सहाओ । गेलपण विसज्जणया अविसज्जुवएस दावणया ॥ ६९ ॥ म H ओ નિ.-૬૯ a11 32811
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy