________________
श्री मोघ-त्यु નિર્યુક્તિ
| ॥ १२॥
नि.-3
SEE
एवमन्यसाम्भोगिकेऽपि वाच्यं । 'चउहा जयण'त्ति चतुर्विधा यतना, साम्भोगिकसंयतयतना साम्भोगिकसंयतीयतना च, तथा अण्णसंभोइयसंजयजयणा अण्णसंभोइसंयतीजयणा चेति । 'तस्थिक्किक्का दुविह'त्ति तत्रैकैको भेदो द्वेधा साम्भोगिकसंयता:-कारणिका निष्कारणिकाश्च, एवं संभोइसंजइओवि । एवं असंभोइअसंजयावि संजईओवि । अथवाऽन्यथा-'दुवे य साहम्मी 'त्ति संभोइआ असंभोइआ चेति । तत्थिक्किक्का दुविह'त्ति जे ते संभोइआ ते संजया संजईओ अ, एवमसंभोइयावि । 'चउहा जयण'त्ति चउव्विहा जयणा कायव्वा दव्वादि ४ । 'दुहिक्किक्क'त्ति सा एकैका द्रव्यादियतना द्वेधा-तत्थ दव्वओ पढमं फासुएण कीरइ, तदभावे अफासुएणवि । खित्ततो अकयाकारिआसंकप्पिए गेहे ठायव्वं, तदभावे उद्घाटनं गृहस्य कपाटादेरपि क्रियते । कालतः प्रथमपौरुष्यां प्रासुकं दीयते, अथ तस्यां न लभ्यते ततः कृत्वाऽपि दीयते । भावतः प्रासुकद्रव्यैः शरीरस्य समाधानमाधीयते तदभावे त्वप्रासुकैरपि । इयं द्वारगाथा महती।
ચન્દ્ર, : પ્રશ્ન : આ સાધુ આચાર્યના અત્યંત ઝડપથી કરવાના કાર્યને સાધવા માટે જાય છે. માટે જ તો આચાર્યે એને એકલો જ મોકલ્યો છે તો પછી જ્યારે એ કાર્ય ઝડપથી કરવાનું છે, ત્યારે વચ્ચેના ગામ વગેરેમાં પ્રવેશ કરવાનો એને અવસર જ ક્યાં છે ? કે એની સામાચારી બતાવવી પડે.
સમાધાન : ભલે, એ ઉતાવળા કાર્ય માટે જાય છે. તો પણ વચ્ચે આવતા પ્રામાદિમાં પ્રવેશ કરવામાં અને વધારે લાભ થવાના છે, માટે એ પ્રામાદિમાં પ્રવેશ કરે. આશય એ કે આચાર્યના કાર્ય માટે ઉતાવળા થઈને પ્રામાદિમાં પ્રવેશ ન કરવામાં
દા ર
૩૧૨ //