________________
श्रीमोध- त्यु
નિયુક્તિ
પ્રશ્ન : પણ આ સંજ્ઞી દ્વાર તો ચોથું છે. એ મધ્યમદ્વાર જ નથી. ૭ દ્વાર હોત તો આગળ-૩ અને પછી ૩, વચ્ચે સત્તા દ્વાર... એમ એ મધ્યમ થાય. પણ છ દ્વાર હોવાથી એ મધ્યમદ્વાર જ ન ગણાય. એટલે તુલાદંડમધ્ય ગ્રહણ ન્યાય ન લાગે.
સમાધાન : તમારી વાત બરાબર નથી. કેમકે એ ૮૫મી ગાથામાં ર શબ્દ દ્વારા સાતમું દ્વાર પણ બતાવાયેલું છે, જેનું આ નામ મહાનિનાદ છે. એટલે સંજ્ઞીશબ્દના ગ્રહણથી એ ૪થું મધ્યમકાર જ ગ્રહણ કરાયેલું છે અને એટલે ત્યાં આ ન્યાય પણ
લાગુ પડે છે.
।। 3११॥
नि.-3
वत्ति : नन्वस्यातित्वरिताचार्य कार्य प्रसाधनप्रवृत्तत्वात्कोऽवसरो गामादिप्रवेशे ?, उच्यते, तत्प्रवेशेऽधिकतरगुणदर्शनात्, तथा चाह - 1 ओ.नि. : एहिअपारत्तगुणा दोन्नि य पुच्छा दुवे य साहम्मी ।
तत्थिक्किक्का दुविहा चउहा जयणा दुहिक्किक्का ॥३॥ तस्य तत्र ग्रामे प्रविशत 'ऐहिकाः' इहलोकगुणा भक्तपानादयो भवन्ति, परत्रगुणाश्च ग्लानादिप्रतिजागरणादिकाः। प्रविशतश्च तस्य द्विविधा पृच्छा भवति, सा च विध्यविधिलक्षणा वक्ष्यमाणा । सार्मिकाश्च द्वेधा - साम्भोगिका अन्यसाम्भोगिकाश्च । तत्रैकैको द्विधा, योऽसौ साम्भोगिकः स द्विविधः-कदाचिदेकः कदाचिदनेकः ।
F POTO
॥११॥