SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मोध-त्यु પરંતુ પાત્ર વિશેષને પામીને ક્યારેક સમ્યક્ત્વાદિ અપાય, ક્યારેક ન અપાય. નિર્યુક્તિા આશય એ છે કે પ્રશમ વગેરે ગુણોવાળાને અપાતા સમ્યગ્દર્શનાદિ મોક્ષ માટે થાય અને પ્રશમાદિ વિનાનાને અપાતા I | સમ્યક્ત્વાદિ સંસારને માટે થાય, કેમકે એવાને આપવામાં સમ્યક્વાદિની આશાતના થાય. ॥ 303॥ જેમ તાવ વગેરે રોગો તાજા હોતે છતેં જે વસ્તુ અપથ્ય હોય તે જ વસ્તુ પાછળથી પચ્ય બને છે. તેમ અત્રે પણ રે, સમજવું. वृत्ति : अथैकमेव वस्त्वासेव्यमानं बन्धाय मोक्षाय च कथं भवति ?, तदाह - नि.-५७ ओ.नि. : जंमि निसेविज्जते अइयारो होज्ज कस्सइ कयाइ । तेणेव य तस्स पुणो कयाइ सोही हवेज्जाहि ॥५७॥ 'यस्मिन्' वस्तुनि क्रोधादौ निषेव्यमाणे 'अतिचारः' स्खलना भवति 'कस्यचित्' साधोः 'कदाचित्' कस्याञ्चिदवस्थायां तेनैव' क्रोधादिना तस्यैव पुनः कदाचिच्छुद्धिरपि भवेत्, चण्डरुद्रसाधोरिव, तेन हि रुषा स्वशिष्यो: दण्डकेन ताडितः, तं च रुधिरार्द्र दृष्ट्वा पश्चात्तापवान् संवृत्तः चिन्तयति च - धिग्मां यस्यैवंविधः क्रोध इति वी विशुद्धपरिणामस्यापूर्वकरणं क्षपकश्रेणिः केवलोदयः संवृत्त इति ॥ वी॥ ३० ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy