SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ નિ.-૪૭ શ્રી ઓઘ-ત્ય નથી. આને વ્યાઘદુસ્તટીન્યાય કહે છે. તેમ પ્રસ્તુતમાંય જયારે એવું બને કે સંયમવિરાધના અટકાવવા જઈએ તો નિર્યુક્તિ આત્મવિરાધના થાય જ અને આત્મવિરાધના અટકાવવા જઈએ તો સંયમવિરાધના થાય જ. આમ બેમાંથી એક વિરાધના વિના વિહારની પ્રવૃત્તિ શક્ય જ ન હોય તેવી પરિસ્થિતિમાં શું કરવું ? (દા.ત. ટ્રક ધસમસતી એવી રીતે આવે કે જો રોડની ૨૮૮ IIT બાજુમાં ઘાસ ઉપર ઉતરી જઈએ, તો બચી જઈએ પણ સંયમવિરાધના થાય અને જો ઘાસ ઉપર ન ઉતરી સંયમ બચાવીએ તો એક્સીડન્ટ થવાથી આત્મવિરાધના થાય તો શું કરવું ?) on સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૭ : ગાથાર્થ : સર્વત્ર સંયમની રક્ષા કરવી. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. * હિંસાથી મૂકાય છે. ફરી વિશુદ્ધિ થાય છે. અને અવિરતિ થતી નથી. | ટીકાર્થ: પહેલી વાત તો એ કે તમામે તમામ કાર્યોમાં સંયમરક્ષા કરવી. કેમકે જો સંયમની રક્ષા નહિ કરાય તો આપણા ઈષ્ટ અર્થ મોક્ષ-સિદ્ધિની સિદ્ધિ નહિ થાય. પ્રશ્ન : શું આ જ ન્યાય છે? બધે જ આમ કરવું ? સમાધાન : ના. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. કેમકે આત્મા = જાત = માનવભવ જ જો નહિ હોય તો પછી v સંયમપ્રવૃત્તિ જ સિદ્ધ નહિ થાય. આ રીતે આત્માની જ રક્ષા કરતો સાધુ એટલે કે સંયમવિરાધના સ્વીકારીને પણ જીવતો રહેલો સાધુ હિંસાદિ દોષોથી મુક્ત થાય છે, = = = ‘ક જ allu ૨૮૮ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy