SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ // ૨૮૨ IT સમાધાન : ત્રસ વિનાના માર્ગે જવું. આશય એ છે કે જો ત્રસવાળા માર્ગમાં પણ ત્રસ જીવો છૂટા-છવાયા હોય, વચ્ચે ખાલી-ખાલી ભાગમાં પગ મૂકીને જઈ ન શકાતું હોય તો ત્યાંથી જ જવું. સચિત્ત પૃથ્વીમાંથી નહિ. પરંતુ ત્રસ માર્ગે નિરન્તર ત્રસ હોય કે જેથી ત્યાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યામાં પગ મૂકીને જવું શક્ય ન હોય તો પછી - પૃથ્વી માર્ગે જવું. પ્રશ્ન : અકાય અને વનસ્પતિકાય બે માર્ગ હોય તો કયા માર્ગે જવું ? અર્થાત્ એકબાજુ ઘાસ કે પાંદડા છે અને * બીજીબાજુ પાણી ભરાયેલું છે તો શું કરવું ? | સમાધાન : વનસ્પતિમાર્ગે જવું. કેમકે પાણીમાં તો અવશ્ય વનસ્પતિ હોય જ છે. જ્યાં વનસ્પતિની સાથે પાણી પણ હોય ત્યાં તો એ વનસ્પતિ-જલવાળા માર્ગને છોડી એકલા જલવાળા માર્ગે જવું. એમ સમજાય છે.) # નિ.-૪૬ ओ.नि. : तेऊवाउविहूणा एवं सेसावि सव्वसंजोगा। नच्चा विराहणदुगं वज्जितो जयसु उवउत्तो ॥४६॥ तेजस्कायवायुकायाभ्यां रहिता एवं शेषा अपि सर्वे संयोगाः, अन्येऽपि ये नोक्तास्तेऽनुगन्तव्याः भङ्गकाः, सर्वथा IN ૨૮૨ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy