________________
શ્રી ઓધ-ચ નિર્યુક્તિ
11 229 11
of
구지
શક્યતા છે.
પ્રશ્ન ઃ પૃથ્વી અને વનસ્પતિ એમ બે માર્ગ હોય ? તો ક્યાંથી જવું ? ઘાસમાંથી કે સચિત્ત પૃથ્વીથી ?
સમાધાન : પૃથ્વીથી જ જવું. વનસ્પતિમાં તે જ દોષોનો સંભવ છે. એટલે કે વનસ્પતિમાંય ત્રસજીવો-જલ-પૃથ્વી-સાપ વગેરે હોય છે.
ओ.नि. : पुढवितसे तसरहिए निरंतरतसेसु पुढविए गमणं । आउवणस्सइकाए वणेण नियमा वणं उदए ॥ ४५ ॥
ચન્દ્ર. : ઓથનિર્યુક્તિ-૪૫ : ગાથાર્થ : પૃથ્વી-ત્રસ હોય તો ત્રસરહિતમાં જવું. નિરંતર ત્રસો હોય તો પૃથ્વીમાં ગમન. અપ્-વનસ્પતિ હોય, તો વનસ્પતિથી જવું. પાણીમાં અવશ્ય વનસ્પતિ હોય.
|
પ્રશ્ન : પૃથ્વી અને ત્રસ, બેમાંથી કયા રસ્તે જવું ? એક બાજુ સચિત્ત પૃથ્વી છે, બીજી બાજુ અચિત્ત પૃથ્વી છે, પરંતુ ત્યાં કીડી-મકોડા વગેરે ત્રસો છે. તો શું કરવું ?
अथ पृथिवीत्रसयोः केन गन्तव्यं ? त्रसरहितमार्गेण, एतदुक्तं भवति - विरलत्रसेषु तन्मध्येन, निरन्तरेषु तु पृथिव्यां । भ अथ अप्कायवनस्पतिकाययोः सतोः केन यातव्यमित्याह - वनेन वनस्पतिकायेन, उदके नियमाद्वनस्पतिसद्भावात् ॥
''
|
મ
म
T
મૈં
ओ
મ
નિ.-૪૫
૩૫ ૨૮૧ ||