________________
श्री मोध-त्यु यदा हि तस्य साधोर्गच्छतो वनदवोऽनुकूलो भवति, यदभिमुखं साधुव्रजति तदभिमुख-मग्निरप्येतीत्यर्थः, નિર્યુક્તિ ततस्तस्मिन् वनदवे व्यतिक्रान्ते सति गन्तव्यं । अथासौ प्रतिलोमः-अभिमुखमायाति ततः 'अद्देसु' त्ति आर्गेषु प्रदेशेषु
तिष्ठति येनासौ नाभिभवति, तृणरहिते वा । 'असति' अभावे तस्य 'कत्तिणंतगउल्लणं'ति, कृतिः-चर्म तेनात्मानमावृत्य ॥ २६२॥
तिष्ठति, तदभावे 'णंतगउलणं' णंतर्ग-कम्बलादिवस्त्रं, तदाीकृत्य पानकेन तेनात्मानमावृणोति, ततस्तिष्ठति । अथ म गच्छतो बहुगुणं तत: 'तलिगादिडेवणय'त्ति उपानही परिधाय डेवनं-लङ्घनमग्नेः कृत्वा व्रजति । तत्र यदा विध्याते तेजस्काये याति तदाऽचित्ततेजस्काययतना । यदा तूपानही परिधाय व्रजति तदा सचित्तो मिश्रो वा तेजस्कायः, एषा
नि.-४० त्रिप्रकारा यतना । उक्तं तेजस्कायद्वारम्,
यन्द्र. : ०४ाय सूत्रने छ. तभा द्वार छ.
ઓઘનિર્યુક્તિ-૪૦ ગાથાર્થ : અનુકૂળ અગ્નિ પસાર થઈ ગયે છતે આગળ વધવું. પ્રતિકૂળ હોય તો ભીનામાં કે તૃણરહિતમાં રહે. તે ન હોય તો ચામડું, ભીનું વસ્ત્ર, જોડા પહેરી અગ્નિનું ઉલ્લંઘન. 1 ટીકાર્થ : જ્યારે તે સાધુ જતો હોય ત્યારે જંગલમાં લાગેલો દાવાનલ અનુકૂળ હોય એટલે કે જે દિશા તરફ સાધુ જતો
હોય એ જ દિશા તરફ દાવાનલ આગળ વધતો હોય (સાધુ પૂર્વદિશા તરફ જતો હોય અને પશ્ચિમ દિશામાંથી ધસમસતો વ પવન આવતો હોય તો લાગેલો દાવાનલ પણ પૂર્વદિશા તરફ જ આગળ વધતો હોય) ત્યારે જેટલા જેટલા સ્થાનમાંથી 5 ૨૬૨ .