________________
પછી એ ગળાના ભાગનું કાણું અને પાછળ થંડિલના ભાગનું કાણું. એ બેમાંથી એક કાણું ચામડાથી સીવી દેવામાં આવે નિર્યુક્તિ અને બીજા કાણા વડે એમાં પુષ્કળ હવા ભરી એ કાણું ઢાંકવામાં આવે. આ રીતે વાયુ વડે ભરાયેલ આ ચામડું એ દતિ
vi કહેવાય. સાધુ એના વડે પણ તરે. આ બધુ સાધુ ન કરે. પણ આવી દતિઓ ચમારો બનાવતા અને તેનો ઉપયોગ બધા કરતા. / ૨૬૦ - ઉડુપ-તરાપો- લાકડાનું એક મોટું પાટીયું... અને તુંબડું તો તુંબડાના લોટ જેવું જ હોય...)
પણ, આ બધું ત્યારે જ સમજવું કે જ્યારે એ પાણી તરવા માટે યોગ્ય હોય. અર્થાત્ જો ઘણું વધારે અને ભયવાળું એવું ; જ પાણી હોય કે જેમાંથી આ દૃતિ વગેરે દ્વારા તરવું યોગ્ય ન ગણાય તો ન કરવું. અથવા ઓછું પાણી હોય તો ય આ બધી
નિ.-૩૯ Fી વિરાધના ન કરવી. પણ સીધા જ ચાલીને પૂર્વોક્તવિધિ વડે ઉતરવું.
ગાથામાં સંતરણ શબ્દ છે. એનો અર્થ “તરવું” એમ કરવો. દતિ વગેરે વડે તરવામાં પૂર્વોક્ત જ વિધિ સમજવી. | I પૂર્વોક્ત વિધિ એટલે અમે જે કહેલું ને ? કે કિનારે પહોંચીને ૨૫ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો, એ જ વિધિ આમાં પણ ! 3 સમજી લેવી. (બીજી બધી વિધિ નહિ. ઉપધિ બાંધવા વગેરે વિધિ યથાયોગ્ય વિચારી લેવી.)
પ્રશ્ન : પૃથ્વીમાં તમે “પહેલા અચિત્તપૃથ્વી વડે જવું, એ ન હોય તો મિશ્ર વડે ” વગેરે યતના બતાવેલી. પણ અકાયમાં આવા પ્રકારની કોઈ યતના કેમ નથી બતાવી ? સમાધાન : ઉપર જે બધી યતન બતાવી છે, એ તમામ પાણી સચિત્ત માનીને જ બતાવી છે. મિશ્ર કે અચિત્ત પાણીની
all ૨૬૦|| Tયતના અહીં સાક્ષાત્ બતાવી નથી. તેનું કારણ એ કે છદ્મસ્થ સાધુ કયું પાણી મિશ્ર અને કયું અચિત્ત..” એ બધું આ નદી